મિની પિઝા (Mini Pizza Recipe in Gujarati)

padma vaghela
padma vaghela @padma1974

આ પીઝા હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે
#GA4 #week22

મિની પિઝા (Mini Pizza Recipe in Gujarati)

આ પીઝા હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે
#GA4 #week22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૧ નંગચીઝ
  2. ૨ નંગટામેટા
  3. 1/2કેપ્સીકમ
  4. થોડી કોબીજ
  5. 1 નંગડુંગળી
  6. પિઝા સોસ બનાવવા માટે
  7. 1ટોમેટો કેચપ
  8. 1 ચમચીચીલી ફ્લેક્સ
  9. 2 ચમચીમિક્સ હબ
  10. 1/2 ચમચીરેડ ચીલી સોસ
  11. ભાખરી બનાવવા માટે
  12. 1 ગ્લાસપાણી
  13. 1 કપઘઉં જાડો લોટ
  14. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પ્રથમ લોટ બાંધી લો અને ઉપર દર્શાવેલી બધી જ શાકભાજીને એકદમ ઝીણી સમારી લો

  2. 2

    હવે ભાખરી બનાવીને તેને તવી ઉપર થોડી થોડી બંને બાજુ શેકી લો અને પીઝા સોસ ને શેકાયેલી ભાખરી ઉપર સ્પ્રેડ કરો તેની ઉપર થોડું ચીઝ છેલ્લો અને તેની ઉપર ઝીણું સમારેલું બધું શાકભાજી ઉમેરો

  3. 3

    ટોમેટો કેચપ, મિક્સ હબ, રેડ ચીલી સોસ અને ચીલી ફ્લેક્સ આ બધાને મિક્સ કરી પીઝા સોસ બનાવી લો અને પીઝા સોસ ને શેકાયેલી ભાખરી ઉપર સ્પ્રેડ કરો તેની ઉપર થોડું ચીઝ છેલ્લો અને તેની ઉપર ઝીણું સમારેલું બધું શાકભાજી ઉમેરો અને ઉપરથી ચીઝ ઉમેરો

  4. 4

    કોઈ એક નોનસ્ટિક લોઢી ઉપર એક ચમચી જેટલું માખણ ઉમેરો અને અને હવે તૈયાર થયેલો પીઝા તેની ઉપર રાખો અને તેને ઢાંકી દો બે મિનિટ પછી તેને નીચે ઉતારી લો અને એક ડીશમાં તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
padma vaghela
padma vaghela @padma1974
પર

Similar Recipes