વેજ ચીઝ ફ્રેન્કી(Veg Cheese Frankie Recipe in Gujarati)

Devi Amlani
Devi Amlani @cook_26738340

અહીં મેં ઘણા બધા વેજીટેબલ નો યુઝ કરીને ફ્રેન્કી બનાવી છે જે બાળકોને ખુબ જ પસંદ છે
#GA4
#Week 17
#post 14
# chees

વેજ ચીઝ ફ્રેન્કી(Veg Cheese Frankie Recipe in Gujarati)

અહીં મેં ઘણા બધા વેજીટેબલ નો યુઝ કરીને ફ્રેન્કી બનાવી છે જે બાળકોને ખુબ જ પસંદ છે
#GA4
#Week 17
#post 14
# chees

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
બે લોકો માટે
  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 1 વાટકીમેંદાનો લોટ
  3. 2-3ગાજર ઝીણું સમારેલું
  4. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. એકવાર કી કોબી ઝીણી સમારેલી
  6. ૧ નંગકેપ્સીકમ ઝીણું સમારેલું
  7. 1બાઉલ અમેરિકન મકાઈ
  8. 2-3ડુંગળી ઝીણી સમારેલી
  9. 50 ગ્રામપનીર ના પીસ
  10. ૩-૪ નંગ ચીઝ ક્યુબ
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. 1 ચમચીમરી પાઉડર
  13. 1 ચમચીમિક્સ હબ
  14. ૩-૪ ચમચી તેલ
  15. ૧ નાની વાટકીલીલી ચટણી
  16. ૧ નાની વાટકીટોમેટો
  17. થોડી સમારેલી ધાણાભાજી
  18. ચમચીતેલ
  19. સો એમ એલ પાણી
  20. સમારેલી ધાણાભાજી ઔ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંને લોટને મિકસ કરી તેમાં નાની ચમચી તેલ થોડું મીઠું અને મિક્સ હબ નાખીને રોટલીના લોટની કણક બાંધી લો

  2. 2

    હવે એક પેનમાં તેલ લઈ તેમાં આદુ મરચાની પેસ્ટ અને બધા શાકભાજી નાખીને સાંતળી લો અને તેમાં મીઠું મરી પાઉડર અને ધાણા ભાજી નાખી દો

  3. 3

    હવે તૈયાર કરેલા લોટની રોટલી બાંધી બનાવી તવા ઉપર બંને બાજુ શેકી લો અને તેમાં લીલી ચટણી અને ટોમેટો કેચપ પાથરો અને ત્યારબાદ તૈયાર કરેલું વેજીટેબલ મિશ્રણ એડ કરો

  4. 4

    થોડીવાર પછી તેમાં ચીઝ ભભરાવી રોલ બનાવો આ રીતે ફ્રેન્કી તૈયાર છે

  5. 5

    બનાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_26738340
પર

Similar Recipes