ગુલાબ જાંબુ(gulab jamun recipe in Gujarati)

Shruti samani
Shruti samani @shrutii
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨ કપમિલ્ક પાઉડર
  2. ૨ કપખાંડ
  3. ૧ ચમચીઇલાયચી પાઉડર
  4. ૧/૨ કપદૂધ
  5. ૧/૨ કપમેંદો
  6. ૧/૨ટી.બેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિલ્ક પાઉડર,મેંદો અને બેકિંગ પાઉડર ને મિક્સ કરી લો.

  2. 2

    પછી જરૂરત પ્રમાણે દૂધ નાખી ને સોફ્ટ લોટ બાંધી લો.

  3. 3

    પછી ૧ કડાઈ માં ૨ કપ પાણી નાખી તેમાં ૨ કપ ખાંડ ઉમેરી ચાસણી બનાવવી લો.તેમાં ૧/૨ ચમચી ઇલાયચી પાઉડર પણ ઉમેરી દયો.

  4. 4

    પછી જાંબુ ના લોટ માંથી નાના બોલ બનાવી લો.અને કડાઈ માં થોડુક ઘી ગરમ કરી તેમાં ધીમા તાપ માં તળી લ્યો. (ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા)

  5. 5

    પછી ચાસણી માં નાખી ને 10 મિનિટ રાખો.

  6. 6

    તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ બની જઈ એવા ગુલાબ જાંબુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shruti samani
Shruti samani @shrutii
પર
Gujarat

Similar Recipes