ગુલાબ જાંબુ(Gulab jamun recipe in Gujarati)

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 3બ્રેડ નો ભૂકો
  2. 6 ચમચીખાંડ
  3. દોઢકપ પાણી
  4. 1ઈલાયચી નો પાઉડર
  5. 2બદામ ની કતરણ
  6. 5 ચમચીદૂધ
  7. 2પિસ્તા ની કતરણ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રેડ નો ભૂકો કરી ને દૂધ થી લોટ બાંધી લેવો અને ગોળા બનાવી લેવા

  2. 2

    બનાવેલ ગોળા ને તેલ માં તળી લેવા

  3. 3

    પાણી માં ખાંડ નાખી ને ચાસણી બનાવી લેવી

  4. 4

    બનાવેલ ચાસણી માં ઈલાયચી પાવડર નાખી ને તળેલા ગુલાબ જાંબુ નાખી ને ઢાંકી ને મૂકી રાખો

  5. 5

    તો રેડી છે બ્રેડ માંથી બનાવેલ ગુલાબજાંબુ તેની ઉપર બદામ અને પિસ્તા ની કતરણ નાખી ને સજાવી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
પર

Similar Recipes