શીંગ ની ચીક્કી (Sing Chikki Recipe In Gujarati)

# chikki
# શીંગ ની ચીક્કી
#GA 4 # Week 18
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શિંગની ચિકકી બનાવવા માટે શિંગદાણા ને કોરા શેકી લેવા અને ઠંડા થવા દેવા. શિંગદાણા ઠંડા પડે એટલે તેના બધા ફોતરાં ઉતારી લેવા. અને અડધા ફાડીયા કરવા.
- 2
હવે ગોળની ચાસણી બનાવવા એક વાસણમાં ગોળ લેવું. તેમાં 2 ટે.સ્પન પાણી એડ કરી ગેસ ઓન કરવો.. ગોળ પીગાળવું, અને પાયો બનાવવો. પાયો બને એ ચેક કરવા માટે એક નાની વાટકીમાં થોડું પાણી લેવું. હવે ગોળના મિશ્રણ માથી 1-2 ટીપાં આ પાણી માં મુકવા. કણી કડક હોય, ખેંચાય નહી તો પાયો તૈયાર છે.
- 3
હવે ગેસ સ્લો કરી ફોતરાં ઉતારી ને ફાડીયા કરી તૈયાર રાખેલ શિંગદાણા એડ કરી મિક્સ કરવું. ગોળ બધેજ એકસરખું મિક્સ થઈ જાય એટલે પ્લેટફોર્મ ઉપર તેલ લગાવી, વેલણ અને હાથ ઉપર પણ તેલ લગાવવું. ચિકકી નું મિશ્રણ ત્યાં લઈ બને એટલું હાથ વડે થેપીને ફેલાવવું. ત્યારબાદ વેલણથી વણી લેવી. પિઝા કટર થી ઇચ્છા મુજબના શેપમાં કટ કરી એયરટાઈટ ડબ્બા માં ભરી લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીક્કી (Chikki Recipe in Gujarati)
ઉતરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તો હવે બધા ને ચીક્કી તો બની જ ગઈ હસે. બધાને એડવાન્સ માં હેપ્પી ઉતરાયણ,#GA 4#Week 18. Brinda Padia -
-
-
-
-
શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikki શિયાળા માં ગોળ અને શીંગ ખાવા થી શરીર ને પોષણ મળે છે. Minaxi Rohit -
સીંગ ની ચીકી (Sing Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiક્રશ્ડ પીનટ ચીક્કી (સીંગ ની ચીક્કી) Rinkal’s Kitchen -
ચીક્કી (Chikki recipe in Gujarati)
#GA4#Week18Chikki(ચીક્કી).ચીક્કી એ મકારસંક્રાતિ ના ફેવરિટ તહેવાર નિમિત્તે બનાવવા આવે છે ચીક્કી દરેક નટ્સ થી અને દાળિયા થી કોપરાથી સુકામેવા ની એમ દરેક રીતે બને છે ચીક્કી અલગ અલગ શેપ માં પણ બને છે તલ માં થી બનતી ચીકી અને શીંગ ની ચીક્કી શિયાળા માં ખૂબ હેલ્ધી અને ફાયદાકારક હોય છે માટે દરેકે આને ખાવી જોઈએ.જોઈએ રેસિપી. Naina Bhojak -
ચીક્કી (Chikki Recipe in Gujarati)
શિયાળા માં ગોળ ખાવો જોઈએ. અને મારી ઘરે નાના મોટા બધાને શીંગ દાણા ની ચીક્કી બહુ ભાવે. એ પણ ગોળ ની બનાવેલી.#GA4#week18 Richa Shahpatel -
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiમમરા ની ચીક્કી ફક્ત 10 મિનિટ માં બને છે Tejal Vijay Thakkar -
-
તલ અને શીંગ ની ચીકી (Til Shing Chiki Recipe In Gujarati)
ચીક્કી તલ અને શીંગ ની#GA4 #Week18 Harshida Thakar -
તલ શીંગ કોપરાની મિક્સ ચીક્કી(Til Shing Kopra Ni Mix Chikki recipe in Gujarati)
#GA4 #week18ઉતરાણ ની ઉજવણી ચીક્કી વિના અધુરી છે... તો આપણે બનાવીએ તલ-શીંગ- કોપરાની મિક્સ ચીક્કી... Urvi Shethia -
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
-
બુંદી ની ચીક્કી (Bundi Chikki recipe in Gujarati)
#US#cookpad_gujarati#cookpadindiaમકરસંક્રાંતિ ની ઉજવણી ચીક્કી વિના અધૂરી છે ને? આમ તો ઠંડી ની શરૂઆત ની સાથે ગુજરાતી ઘરો માં ચીક્કી બનવાની શરૂઆત થઈ જ જાય છે. મમરા ની ચીક્કી, તલ ની ચીક્કી, તલ, મમરા ના લાડુ, શીંગ ની ચીક્કી, દાળિયા ની ચીક્કી, સુકામેવા ની ચીક્કી આ બધી ચીક્કી તો બનતી જ હોય છે સાથે સાથે નવા નવા ઘટકો સાથે ચીક્કી બનાવામાં ગૃહિણીઓ પારંગત હોય છે. આજે મેં થોડી મીઠી ,થોડી ચટપટી એવી બુંદી ની ચીક્કી બનાવા નો પ્રયાસ કર્યો છે અને ખરેખર સ્વાદિષ્ટ બની છે. Deepa Rupani -
શીંગ ની ચીક્કી (Peanut Chikki recipe in Gujarati)
#RJS#cookpad_guj#cookpadindiaચીક્કી એ ગોળ અને અલગ અલગ દાણા, બી અને સૂકા મેવા સાથે બનતું સ્વાસ્થ્યપ્રદ વ્યંજન છે. આમ તો ચીક્કી ભારત માં ઘણી જગ્યા એ બને છે અને મળે છે પરંતુ ગુજરાત નું એક મુખ્ય શહેર રાજકોટ ની ચીક્કી પ્રખ્યાત છે એમાં પણ જલારામ ની ચીક્કી તો ચીક્કી ના નામ નો પર્યાય બની ગયો છે. જો કે ઘરે ચીક્કી બનાવી અઘરી નથી. બહુ ઝડપ થી અને સરળતા થી બની જાય છે. Deepa Rupani -
-
ડ્રાયફ્રુટ અને શીંગ ચીક્કી (Dry Fruit Shing Chikki Recipe In Gujarati)
#GA4#week18#Chikkiશિયાળાની ઠંડીમાં મસ્ત મજાની હેલ્થી ચીક્કી શરીરને પોષ્ટિકતા વધારે છે... Ranjan Kacha -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiશીંગ ની ચીકી Ketki Dave -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ