પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri peri French Fries recipe in Gujarati)

padma vaghela
padma vaghela @padma1974

પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri peri French Fries recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5 નંગબટેટા
  2. તળવા માટે તેલ
  3. પેરી પેરી મસાલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટાના સ્લાઈસ કરી લો અને તેને કોઈ બરફના પાણીમાં રાખી થોડી વાર સુધી તેમાં રાખો અને પછી તેને કોરી કરી એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો ચિપ્સ ને તેમાં ગરમ કરવા માટે મૂકી દો પછી તે ને સ્લો ફ્લેમ ઉપર રાખો

  2. 2

    તળાઈ જાય એટલે તેને કોઈ એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરો અને તેના ઉપર પેરી પેરી મસાલા એડ કરો એટલે આપણે પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
padma vaghela
padma vaghela @padma1974
પર

ટિપ્પણીઓ

Similar Recipes