મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને ધોઈ નાખો અને કોઈ એક વાસણમાં ચણાના લોટમાં મરચા, મેથીની ભાજી, મીઠું અને પાણી જરૂરિયાત અનુસાર ઉમેરી મિક્સ કરો
- 2
કોઈ એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો અને ખીરા ને તેલમાં તળવા માટે મૂકો ભજીયા તળાઈ જાય એટલે તેને ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#GA4 #Week19#આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે નોર્મલ જે રીતે બનાવીએ છીએ તેના કરતાં ખૂબ જ અલગ રીત છે અને એકદમ ક્રિસ્પી બને છે તો આપ સૌ જરૂરથી બનાવજો Kalpana Mavani -
-
-
-
-
-
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક ના ભજીયા (Palak Bhajiya Recipe in Gujarati)
#week2પાલક ના ભજીયા સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બાળકો માટે એક ટેસ્ટી અને હેલ્ધી ડાયટ છે. Mansi Gohel Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14456440
ટિપ્પણીઓ (3)