મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Megha Madhvani
Megha Madhvani @Meghu911
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૪/૫ લોકો
  1. ૧ કપમેથી ની ભાજી/
  2. ૧ કપલીલા વટાણા
  3. કાંદા સમારેલા
  4. લીલા મરચા
  5. ૧ ટુકડોઆદુ
  6. ૭/૮ લસણ ની કળી
  7. ૭/૮ કાજુ
  8. ૨ ચમચીમગજતરી ના બી
  9. ૧ કપદહીં
  10. ૧ કપમલાઈ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ૨ ચમચીગરમ મસાલો
  13. ૧ ચમચીલાલ મરચુ
  14. ૧ ચમચીકીચનકીંગ મસાલા
  15. બટર/ઘી ૩ ચમચા
  16. ૧ ચમચીજીરુ
  17. ૨ - ૨ નંગ તજ,લવીંગ
  18. બાદીયા
  19. ૨ ચમચીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    એક પેન મા ઘી ગરમ કરી તેમાં તજ,લવીંગ,બાદીયા,જીરુ નો વઘાર કરો. પછી તેમાં કાંદા, લીલા મરચા,લસણ નાખો. થોડીવાર પછી કાજુ,મગજતરી ના બી નાંખી મિક્સ કરો. બધા મસાલા નાખો. આ મસાલો ઠંડો પડે પછી દહીં નાંખી મિક્સર મા પીસી લો.

  2. 2

    બીજી બાજુ વટાણા ને બાોઇલ કરો. બીજા પેન મા બટર ને ગરમ કરો. તેમાં મેથી ની ભાજી સાંતળો. કલર બદલાય પછી તેમાં વટાણા નાખો.

  3. 3

    વટાણા ચડી જાય પછી પીસેલી ગ્રેવી નાખો. ફરી બધા મસાલા નાંખી મિક્સ કરો. છેલ્લે મલાઈ નાંખી મિક્સ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી મેથી મટર મલાઈ.. આ સબ્જી પરોઠા, રોટલી યા ભાત સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Madhvani
Megha Madhvani @Meghu911
પર

Similar Recipes