મેથી ની વડી (Methi Vadi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને સુધારી લો. પછી એક બાઉલમાં લોટ લો.તેમાં મરચું હળદર,મીઠું,ગરમ મસાલો અને મેથી મિક્સ કરી લો. પછી તેમાં સોડા અને સોડા ની ઉપર લીંબુ નાખો. તેમાં મોણ નાખો.
- 2
પછી પાણી વડે લોટ બાંધી લો પછી તેની ગોળી વાડી લો. પછી એક લોયામાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં વળી નાખો.પછી તેને ધીમા તાપે પકાવો. પછી તેને એક બાઉલમાં કાઢી લો.
- 3
તો તૈયાર છે મેથીની વળી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી વડી(Methi vadi recipe in Gujarati)
#GA4#week12#besanશિયાળાની ઋતુમાં આ વડીનો ઉપયોગ કરી ને ઊધ્યુ,વાલોળમૂઠીયા જેવા શાક બનાવી શકાય છે.આ વડી ટોમેટો સોસ કે ચટણી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Rupal -
-
-
-
-
-
-
મેથી અને ચણા ના લોટ ના ઢોકળા (Methi Besan Dhokla Recipe in Gujarati)
#GA4#Week19#Methi Vaghela bhavisha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14472090
ટિપ્પણીઓ