મેથી રિંગણ નું શાક (Methi Ringan Sabji Recipe In Gujarati)

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 1 ઝૂડી મેથી
  2. 1મોટું રીંગણ
  3. 6 ચમચીતેલ
  4. 1/2ચમચી રાઈ
  5. 1/2ચમચી જીરું
  6. 1પિંચ હિંગ
  7. 1+ 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  8. 1/2ચમચી હળદર
  9. 1 ચમચીધાણાજીરું
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 1/2ચમચીગરમ મસાલો
  12. 1/2ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેથી અને રીંગણ ને સમારી ને બરાબર ધોઈ લેવા એક કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ,જીરૂ નાખવું અને હિંગ નાખી ગેસ ધીમો કરી દેવો

  2. 2

    હવે તેમાં ઘોયેલું શાક ભાજી નાખી દેવું

  3. 3

    હવે તેમાં લાલ મરચું પાઉડર,હળદર,ધાણાજીરું,મીઠું,નાખી ને મિક્ષ કરી ને ધીમી આંચે ચઢવા દો

  4. 4

    હવે ચઢી જાય એટલે તેમાં ખાંડ અને ટામેટું નાખી ને એને પણ મિક્ષ થઈ જાય ત્યાં સુધી ઢાંકી ને રહેવા દો

  5. 5

    હવે ગેસ બન્ડ કરી દેવો અને તેમાં ગરમ મસાલો નાખી ને મિક્ષ કરી લેવો

  6. 6

    રેડી છે મેથી રીંગણ નું શિયાળા માં ખાવાની મજા આવે એવું ટેસ્ટી શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
પર

ટિપ્પણીઓ

Similar Recipes