મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)

Dimple Vora @cook_19729511
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી અને કોથમીર ને ઝીણી સમારી લો અને પાણી થી ધોઇ લો હવે એક બાઉલમાં ગોળ અને પાણી મિકસ કરી ગેસ પર મૂકી ગોળનું પાણી તૈયાર કરો
- 2
હવે એક થાણી મા ઘઉં અને બાજરી નો લોટ ચાણી લો તેમાં તેલ આદુ મરચાની પેસટ હળદર તલ દહીં મીઠું નાંખી બધું બરાબર મિકસ કરો
- 3
હવે તેમાં મેથી અને કોથમીર નાખો ગોળનું પાણી જરુર મુજબ સાદું પાણી નાંખી લોટ બાંધવો
- 4
હવે ગેસ ઉપર લોઢી મૂકો તે ગરમ થાય એટલે લોટ માથી લુવા પાડી થેપલા વણી લો થેપલા ને લોઢી પર શેકી લો તેને ચા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. ઠંડીમાં મેથી ખાવી ખૂબ જ ગુણકારી રહે છે એટલે આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે. Palak Talati -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
વાહ મેથી જોયને મેથી ના ગોટા, થેપલા યાદ આવી જાય....આજ મેં મેથી ના થેપલા બનવિયા. Harsha Gohil -
-
-
-
મેથી મગ દાળ ના થેપલા (Methi Moong Dal Thepla Recipe In Gujarati)
મેથી - મગ દાળ ના પોષ્ટિક થેપલા Jayshree Chotalia -
-
-
-
મેથી ના મસાલા થેપલા (Methi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવ્યા.સાથે મિક્સ અથાણું..મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
મેથી ના અચારી થેપલા (Methi Achari Thepla Recipe In Gujarati)
અમારે અહિયાં મોમ્બાસા મા બારે માસ લીલી મેથી મળે. અમારા ઘરમાં ૧૫ દિવસે એકવાર મેથી ના થેપલા બને તો આજે મેં થોડું વેરિએશન કરી ને મેથી ના અચારી થેપલા બનાવ્યા.નાના મોટા બધા ને થેપલા તો ભાવતા જ હોય. ગુજરાતી ઓ ક્યાંય પણ Traveling મા જાય થેપલા અને છુંદો તો સાથે હોય જ . Sonal Modha -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટીવલ રેસિપી સાતમ સ્પેશિયલછઠ સાતમ રેસિપી#મેથી ભાજી ના થેપલા#RB20#Week _૨૦My EBook recipes#week_૭ Vyas Ekta -
-
મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
મેથી, ભાત ના મુલાયમ થેપલા#GA4#week19#methi#cookpadindia#cookpadgujratiથેપલાને એકદમ સોફ્ટ અને મુલાયમ બનાવવા માટે આ સિક્રેટ ઇન્ગ્રીડીઅન્ટ નાખવા.તો ચાલો બનાવીએ...... Hema Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14474439
ટિપ્પણીઓ