મુળા ના થેપલા (Mooli Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મુળા ની છાલ ઉતારી છીણી લો. એક પેન મા તેલ ગરમ કરી હીંગ નાખો. પછી તેમાં આદુ,મરચા નાંખી છીણેલા મુળા નાખો. તેમાં બધા મસાલા નાંખી ઢાંકણ ઢાંકી ચડવા દો. મુળા ચડી જાય પછી આ મસાલો સાઈડ પર રાખી દો.
- 2
હવે ઘઉં નો લોટ ને ચણા નો લોટ લઈ તેમાં મીઠું ને બીજા બધા મસાલા નાખો. મુળા નો તૈયાર કરેલો મસાલો નાખો. બધુ સરસ મિક્સ કરી લોટ બાંધી દો. તેના મિડીયમ સાઈઝ ના ગોળા વાળી થેપલા વણી લો. લોઢી મા બે બાજુ ઘી યા તેલ મુકી શેકી લો.
- 3
તો તૈયાર છે નવી જ રીત ને અલગ સ્વાદ વાળા મુળા ના થેપલા.. જે દહીં સાથે ને ચા સાથે સારા લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં બાજરી ના થેપલા (wheat Bajri Thepla Recipe In Gujarati)
#GA4#Week20#cookpad#cookpadindia#cookpadgujarati#January2021Thepla Dhara Lakhataria Parekh -
-
-
મુળા ના પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
: ઠંડી મા સવાર સવાર મા ગરમાગરમ પરોઢા ને મસાલા દહીં સાથે ખાવાની મજા લઈ એ... મકર સંક્રાતિ:: રેસીપી ચેલેન્જ: #MS Jayshree Soni -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉં -બાજરી ના લોટ ના લસણવાળા થેપલા (Wheat Garlic Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Nisha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14491583
ટિપ્પણીઓ