રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં ચટણી, હળદર, મેથી અને બે ચમચી તેલ ઉમેરો તેમાં થોડું પાણી ઉમેરી અને તેને મસળો
- 2
હવે તેના નાના લુઆ કરી તેને ગોળ વડીલો અને એક લોડી માં બે ચમચી તેલ ઉમેરી થેપલા ને બંને બાજુ શેકી લો
- 3
અને આ થેપલા ને દૂધ સાથે સવારના નાસ્તામાં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14515447
ટિપ્પણીઓ (4)