મુળા ના થેપલા (Muli Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લઈ તેને ચાળી લો અને તેમાં તેલ,મીઠું,મરચું પાઉડર, ધાણાજીરું, હળદર,તલ નાખી મૂળા નું છીણ નાખી ને પાણી થી લોટ બાંધી લેવો
- 2
હવે તેમાં થી લુઆ લઈ પાટલી પર વેલણ ની મદદ થી વણી લેવું
- 3
ગેસ ચાલુ કરી તવી પર બંને સાઈડ તેલ મૂકી ને સેકી લેવા
- 4
રેડી છે ગરમ ગરમ મૂળા ના થેપલા તેને લસણ ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14515804
ટિપ્પણીઓ