થેપલા (Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ધઉં ના લોટની ચાળી લો તેમાં બધો મસાલો કરો તેમાં દહીં અને તેલ મોણ માટે લઈ તેમાં જરુર મુજબ પાણી લઈ લોટ બાંધી દો
- 2
લોટ માથી ગુલા કરી તેને વણી લો પછી તવા પર સેકી લો
- 3
ગરમ ગરમ થેપલાને ચા સાથે સર્વ કરો તેને દહીં સાથે પણ ખાઇ શક્ય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20#THEPLA થેપલા એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે. તે ઘઉંના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા ખૂબ જ હેલ્થી છે. એમતો થેપલા ચા સાથે ખાવા ની મજા જ આવે પણ વઠવાળી મરચાં જોડે પણ સરસ લાગે છે. Dimple 2011 -
-
-
-
-
-
-
-
-
-
-
લેયર્સ મેથી થેપલા (layer Methi Thepla Recipe in Gujarati)
#GA4 #week20 #leyarmethithepla #post20 #thepla Shilpa's kitchen Recipes -
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna -
-
-
ઘઉં બાજરી ના થેપલા (wheat Bajri Thepla Recipe In Gujarati)
#GA4#Week20#cookpad#cookpadindia#cookpadgujarati#January2021Thepla Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14519296
ટિપ્પણીઓ