લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Trushti Shah
Trushti Shah @cook_27771490

#GA4
#Week21
#Raw turmeric
શિયાળુ અથાણા

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામલીલી હળદર
  2. 20 ગ્રામરાઈના કુરિયા
  3. 20 ગ્રામઆચાર મસાલો
  4. 1 વાડકીગોળ
  5. 1/2લીંબુ
  6. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ હળદર ને ધોઈ કોરી કરીને એક બાઉલમાં મૂકો.પછી તેમાં આચાર મસાલો અને ગોળ ઉમેરો.

  2. 2

    પછી તેને ચાર પાંચ કલાક માટે મૂકી દો.પછી તેમાં વઘાર કરો.એક પેનમાં 2 ચમચી તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં રાઈ ના કુરિયા ઉમેરો.પછી વઘારને હળદર માં ઉમેરો.ત્યારબાદ તેને કરો.

  3. 3

    હવે તૈયાર છે હળદર નું અથાણું.આ રીતે તમે હળદર નું ખાટું અથાણું પણ બનાવી શકો છો.તેમાં ગોળ ઉમેરવાનો નથી એ સિવાયની પદ્ધતિ સરખી જ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Trushti Shah
Trushti Shah @cook_27771490
પર

Similar Recipes