મેક્સીકન ભેળ (Mexican Bhel Recipe In Gujarati)

padma vaghela
padma vaghela @padma1974

મેક્સીકન ભેળ (Mexican Bhel Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગટામેટા
  2. 1બાફેલી મકાઈ
  3. થોડાબાફેલા રાજમા
  4. 1 વાટકીસેવ
  5. થોડું ચીઝ
  6. 1/2 ઝીણું સમારેલું કેપ્સીકમ
  7. 2 - 3 ચમચી ટોમેટો સોસ
  8. 1 ચમચીલીંબુનો રસ
  9. 1/2 કપ ઘઉંનો લોટ
  10. 1 ગ્લાસપાણી
  11. થોડું મેંદાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સમારેલા ટામેટાં, કેપ્સિકમ, ટોમેટો સોસ,લીંબુ,મીઠું, કોથમીર વગેરે ઉમેરી સાલસા બનાવો

  2. 2

    મેંદાનો લોટ, ઘઉંનો લોટ, પાણી,મીઠું અને થોડું તેલ આ બધું મિક્સ કરી આ ડો બનાવો તેના નાના નાના લૂઆ વાળી તેને રોટલી બનાવો અને તેને બંને બાજુ થોડીક જ શેકો તેના નાના પીસ કરી અને તેને તળી લો

  3. 3

    હ હવે કોઈ એક બાઉલમાં બાફેલી મકાઈ,બાફેલા રાજમાં, સાલસા અને રોટલી બધું મિક્સ કરી લોઉપરથી છીણેલું ચીઝ એડ કરો આ બધાને સરખી રીતે મિક્સ કરી લો એટલે આપણી મેક્સિકન ભેળ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
padma vaghela
padma vaghela @padma1974
પર

Similar Recipes