રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાં ધાણા અને કોબી લઈ લો. પછી કોબી ને ખમણી લો. પછી તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી દો. પછી તેમાં ઝીણા સમારેલા ધાણા નાખો. પછી તેમાં મીઠું અને ચાટ મસાલો ઉમેરો પછી તેને મિક્સ કરી લો.
- 2
તો તૈયાર છે કોબી ટામેટાં નું સલાડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મિક્સ સલાડ(Mix Salad Recipe in Gujarati)
#GA4 #Week5 સલાડ બધાને પ્રિય હોય છે અને સલાડ હેલ્ધી હોય છે Bhavna Vaghela -
જાંબલી કોબીજ નું સલાડ (Cabbage Salad Recipe In Gujarati)
#GA4#week5#સલાડજાબલી કોબીજ માં વિટામિન એ, સી.મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર વગેરે રહેલું છે.જે આપણા શરીર માટે ખૂબ જ ઊપયોગી છે.બ્લડપ્રેશર, ડાયાબિટીસ, મગજ ના રોગો વગેરે જેવા અનેક પ્રકારના રોગો મટાડે છે.તેને ઘણા લોકો લાલ કોબીજ પણ કહે છે.ચાલો આજે આપણે બનાવીએ જામ્બલી કોબીજ નું સલાડ એટલે કે કચુંબર. Colours of Food by Heena Nayak -
-
-
-
-
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 #salad #સલાડલંચ અથવા ડિનર માં સલાડનું સ્થાન આગવું હોય છે. સલાડ વગર કોઇ પણ ડીશ અધૂરી લાગે છે. સલાડને વ્યવસ્થિત રીતે ગોઠવી ને, ડીશ માં સર્વ કરવામાં આવે તો બાળકોને પણ પસંદ આવે છે. સલાડમાં કેલરી નું પ્રમાણ નહિવત હોવાથી વેઈટ લોસમાં પણ મદદ કરે છે. સલાડમાં વિટામિન A અને C તેમજ ફાઈબર નું પ્રમાણ સારું હોય છે. સલાડનો ઉપયોગ કરવાથી પાચનશક્તિ પણ સારી રહે છે. Kashmira Bhuva -
સલાડ(salad recipe in gujarati)
#સાતમમેં સલાડ બનાવ્યો છે . તેમા બીજા કોઈ તમને ભાવે શાક એવી રીતે ડુંગળી કે બીજા કોઈ પણ તમને ભાવે તે ઉમેરી શકો છો Roopesh Kumar -
-
-
-
-
-
-
-
-
-
સલાડ (salad recipe in Gujarati)
#GA4#Week5#salad હેલ્થ માટે બેસ્ટ અને weight loss કરવા માટે સુપર બેસ્ટ. Nila Mehta -
એગ સલાડ (Egg Salad Recipe in Gujarati)
#goldenapron3#week3મેં સલાડ બનવાનું પસન્દ કર્યું છે. madhuben prajapati -
-
-
ફણગાવેલા મગનું સલાડ (Sprout salad recipe in gujarati)
#GA4 #Week11 આ સલાડ ખુબજ પ્રોટીન થી ભરપૂર હોય છે. Apeksha Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14540705
ટિપ્પણીઓ