દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)

Megha Madhvani @Meghu911
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને છીણી ને તેમાથી પાણી કાઢી લો. દૂધી મા ચણા ના લોટ ની સાથે બધો મસાલો નાખો. મરચા ને લસણ ની પેસ્ટ નાખો. ચપટી સોડા નાંખી ગોળ કોફતા વાળી લો.
- 2
કોફતા ને ગરમ તેલ મા તળી લો. ગ્રેવી માટે ટામેટાં,કાંદા,લસણ,લીલા મરચા ને પીસી લો.
- 3
એક પેન મા ઘી ગરમ કરી તેમાં જીરુ નો વઘાર કરી તૈયાર કરેલી પેસ્ટ સાંતળો. ઘી છુટુ પડે પછી બધા મસાલા નાખો. પછી દહીં નાંખી મિક્સ કરો. હવે કસુરી મેથી, ગરમ મસાલો મિક્સ કરો. ગ્રેવી તૈયાર છે. જમવા બેસતી વખતે ૧૫ મિનીટ પહેલા કોફતા નાંખી ઉકાળો. તો તૈયાર છે દૂધી ના કોફતા. જે રાઈસ યા રોટલી, પરાઠા સાથે સરસ લાગે છે.
Similar Recipes
-
-
-
દૂધી કોફતા કરી(dudhi kofta curry in Gujarati)
#Goldenapron3#week24#gouard#dudhi kofta curry Kashmira Mohta -
-
-
દૂધી કોફતા કરી(Dudhi kofta Curry Recipe in Gujarati)
#GA4#Week10#કોફતાદૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે. દૂધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ, એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાક માં હોય. આમ તો દૂધીનું શાક બહુ ઓછા લોકોને ભાવે પણ જો દૂધીના કોફતાનું શાક બનાવીએ તો દરેક વ્યક્તિ હોંશે હોંશે ખાય. Harsha Valia Karvat -
દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#FDસાચા મિત્ર ના હાથ માં ક્યારેય ફ્રેન્ડશિપ બેલ્ટ નથી હોતા...મિત્રતા ના દિવસો ન હોઈ ,દાયકાઓ હોઈ...હું આ ડીશ આજ ના દિવસે મારી ફ્રેન્ડ " દીપિકા " ને ડેડીકેટ કરું છું...મિત્રો સાથે હોઈએ ત્યારે ના ભાવતી ડીશ પણ ભાવવા લાગે 👭 પરંતુ આ ડીશ તો અમારા બંને ની ફેવરિટ છે Jo Lly -
-
-
દૂધી કોફ્તા કરી(dudhi kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1 દૂધી ઘણા ને ભાવતી નથી હોતી. તો આ રીતે કોફ્તા બનાવી ખાવા થી ખૂબ સરસ લાગે છે ખબર જ નથી પડતી કે દૂધી ના કોફ્તા છે. Geeta Godhiwala -
-
-
-
-
-
-
દૂધી કોફતા કરી(Dudhi Kofta Curry Recipe in Gujarati)
#SSનાના બાળકોને દૂધી ભાવતી ન હોય તો તેમાં રહેલા પોષ્ટિક તત્વ મળી રહે તે માટે આ વાનગી બનાવી શકાય Varsha Shah -
શાહી દૂધી કોફતા કરી(Shahi dudhi kofta curry recipe in gujarati)
#GA4#Week10#PAYALCOOKPADWORLD 🥘🥣#MyRecipe5️⃣#porbandar#Koftacurry🥘#kofta🥒#bottleGourdkoftacurry🥘🥒🥣#DhabastyleLaukikoftacurry🥘#Indiansubji#fressvegetablesdish Payal Bhaliya -
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#GA4 #Week21#દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે પરંતુ બધાને દુધી ભાવતી નથી ત આપણે પંજાબી સ્ટાઇલનું દૂધીના કોફતા નું સબ્જી બનાવીએ તો બધા ખાય છે અને બધાને ભાવે પણ છે તો ચોક્કસથી આ tasty sabji જરૂરથી બનાવજો Kalpana Mavani -
દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
સામાન્ય રીતે બાળકોને દૂધીનું શાક ન ભાવે. તો મમ્મી દૂધીનાં કોફતા બનાવે અને એ તો ભાવે જ પણ એનાં ભજિયા(કોફતા) પણ એટલા જ ભાવે. Dr. Pushpa Dixit -
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
#AM3#Cookpadindia#Cookpad_Guj Payal Sachanandani (payal's kitchen) -
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
-
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
#GA4#Week10#post3#kofta#દૂધી_કોફતા_કરી ( Dudhi Kofta curry Recipe in Gujarati ) દૂધી ઘણા બાળકો ને ભાવતી હોતી નથી. તો આ રીતે ટેસ્ટી કોફતા બનાવીને બાળકો ને ખવડાવવાથી તેઓ આ દૂધી કોફતા હોસે હોંસે ખાઈ લેસે. દૂધી એ આપણા માટે ગુણકારી છે. આ કોફતા માં મેં બેસન ઉમેરી ને બનાવ્યા છે. એકદમ સોફ્ટ ને સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
-
-
-
લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati)
#GA4#Week 20Koftaઆ વાનગી માં રીયલ પંજાબી સ્વાદ છે. satnamkaur khanuja -
દૂધી કોફતા કરી (bottle gourd kofta curry recipe in Gujarati)
#goldenapron3 #week 21 Prafulla Ramoliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14542444
ટિપ્પણીઓ (2)