દૂધી નો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414

દૂધી નો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 લોકો
  1. 500 ગ્રામદૂધી
  2. 1લીટર દૂધ
  3. 7 ચમચીખાંડ
  4. 1 ચમચીઘી
  5. 1પિંચ ઈલાયચી પાઉડર
  6. 3 ચમચીમિક્ષ દ્રાયફ્રૂટ્સ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દુધી ને છીણી ને રેડી કરી લેવું અને એક પેન માં ઘી ગરમ કરવા મૂકી તેમાં છીણેલ દૂધી નાખી ને મિક્ષ કરી લેવું.

  2. 2

    હવે એમાં દૂધ નાખી ને દૂધ ને ઉકળવા દેવું

  3. 3

    બધુજ દૂધ બડી જવા દેવું

  4. 4

    હવે તેમાં ખાંડ નાખી ને બધી ખાંડ બળી જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર નાખી તેમાં મિક્ષ દ્રાયફ્રૂટ્સ નાખી ને મિક્ષ કરી લેવું.

  5. 5

    રેડી છે દૂધી નો હલાવો એને ઉપર મિક્ષ દ્રાયફ્રૂટ્સ નાખી ને સજાવી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
પર

ટિપ્પણીઓ

Similar Recipes