હાંડવો (Handvo Recipe in Gujarati)

Dimple Vora
Dimple Vora @cook_19729511

# bottle guard
#GA4
#week21
# હાંડવો

હાંડવો (Handvo Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

# bottle guard
#GA4
#week21
# હાંડવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપચોખા
  2. ૧ કપઅડદની દાળ
  3. ૧/૪ કપચણાની દાળ
  4. બાઉલ ખાટી છાશ
  5. ૨૫૦ ગ્રામ દૂધી
  6. ૧ ચમચીહળદર
  7. ૯/૧૦ નંગ અધકચરી કાંચી શીંગ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧/૪ટી ચમચી બેકીગ સોડા
  10. જરુર મુજબ તેલ
  11. ૨ ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ચોખા અને બંને દાળ ની સારી રીતે ધોઈ ખાટી છાશમાં પલાળી દો તેને ૫/૬ કલાક રહેવા દો પછી તેને મિકસર મા ક્રસ કરી ખીરું તૈયાર કરો

  2. 2

    ખીરામાં લાલમરચું હળદર મીઠું છીણેલી દૂધી ક્રસ કરેલી શીંગ બેકીગ સોડા આ બધું નાંખી બરાબર મિકસ કરવું ગેસ પર તવો મૂકી તેની ઉપર ખીરું પાધરવું

  3. 3

    એકદમ સ્લો ફ્લેમ રાખવી, ૭ મીનીટ પછી બીજી સાઈડ જારાની મદદથી ફેરવી લેવો, ૫ મીનીટ બીજી સાઈડ બેક કરવો, ડાર્ક બ્રાઉન કલર નો થાય અને મીડિયા ચપ્પ થી ચેક કરી લેવુ ચોટે નહી તો હાંડવો તૈયાર છે.

  4. 4

    હાંડવા ને ગરમ ગરમ સર્વ કરો તેને સોસ તેલ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Vora
Dimple Vora @cook_19729511
પર

Similar Recipes