રોટી પીઝા (Roti Pizza Recipe In Gujarati)

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 4 નંગરોટી
  2. 4 ચમચીપીઝા સોસ
  3. 1 નંગ ટુકડો કોબીજ
  4. 1 નંગડુંગળી સમારેલ
  5. 1 નંગટામેટું
  6. 2 ચમચીબટર
  7. 1/2 ચમચી ચીલી ફેલક્સ
  8. 1/2 ચમચી ઓરેગોનો
  9. 4 નંગચીઝ ની ક્યુબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કોબીજ,ટામેટા,ડુંગળી,બટર, નાખી ને બધું મિક્ષ કરી લેવું

  2. 2

    રોટલી ને તવી પર ગરમ કરવા રાખી ને સેકી લઈ તેની ઉપર પીઝા નો સોસ લગાવી લેવો

  3. 3

    હવે તેની ઉપર બનાવેલ સ્ટફિંગ પાથરી દેવું અને સિઝ છીણી ને ઉપર ચીલી ફ્લેક્સ નાખી ઢાંકી ને ચીઝ ને મેલ્ટ થાય ત્યાં સુધી થવા દો

  4. 4

    રેડી છે રોટી પીઝા એને ગરમાં ગરમ રોટી પીઝા સર્વ કરો

  5. 5

    પીઝા રોટી ને કટ કરી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
પર

ટિપ્પણીઓ

Similar Recipes