ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લો તેમાં મીઠું નાખો અને મોણ નાખો પછી તેમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધો.પછી ભાખરી વણી લો પછી તેને ધીમા તાપે પકાવો.
- 2
પછી તેમાં લીલી ચટણી લગાવો. અને સોસ લગાવો પછી તેમાં મીઠું ચાટ મસાલો અને મરચું પાઉડર પણ સાથે મિક્સ કરો.મિક્સ કરેલ ડુંગળી. ટમેટૂ. બાફેલા બટાકા નાખો પછી માથે ચીઝ નાખો.
- 3
તો તૈયાર છે ભાખરી પીઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
ગુજરાતી વાનગી કહી શકાય.આજકાલ બાળકોમાં પીઝા નો ક્રેઝ વધતો જાય છે ત્યારે બહાર નાં પીઝા આપવા ને બદલે તમે આ હેલ્થી પીઝા આપી શકો છો .જે હું મારા મમ્મી પાસે થી શીખી છું. #MDC Stuti Vaishnav -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#CDY મારી પૌત્રી વ્યાખ્યા ને ઘેર બનાવેલા ભાખરી પીઝા ખૂબ ભાવે છે બહાર ના મેંદા ના પીઝા ક્યારેય ખવરાવ્યા જ નથી Bhavna C. Desai -
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
# GA4WEEK 1ભાખરી પીઝા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. હેલ્ધી પણ છે.મે તેમાં... ઘવનો જાડો લોટ તથા જીણો બને મીક્સ કરી ને ભાખરી બનાવી છે... બ્રેડ કરતા પચવા માં હળવી હોય છે.. તેમાં થોડુક જીરું મરી પાઉડર ,મીઠું નાખવા થી અલગ જ લાગે છે... બાળકો ને નાસ્તા મા પણ સારું લાગે છે...મારા ઘરમાં તો બધા ને બહુ ભાવે છે તમે બધા પણ ટ્રાય કરજો.....,😊Hina Doshi
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#TC#ભાખરી 🍕 પીઝા#work Shop#cookseapભાખરી પીઝા અમારે બધાં ને બહું ભાવે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
પીઝા ભાખરી (Pizza Bhakhri Recipe In Gujarati)
#GA4#Week14#cabbage આજે મેં પીઝા ભાખરી બનાવી છે જેમાં કોબીજ નો ઉપયોગ કરેલ છે. Miti Mankad -
-
-
-
-
-
-
More Recipes
- ડાયટ સ્પેશિયલ ઓટ્સ ચીલા (Diet Oats Chila Recipe in GUJARATI)
- ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- લીલા લસણ/ મેથી ના થેપલા (Green Garlic Thepla Recipe in Gujarati)
- ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14604663
ટિપ્પણીઓ (2)