કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)

Megha Madhvani
Megha Madhvani @Meghu911

કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪/૫ લોકો
  1. ૩/૪ કાંદા જીણા સમારેલા
  2. ટામેટાં ની પ્યુરી
  3. ૩ ચમચીઆદુ,મરચા, લસણ ની પેસ્ટ
  4. ૨ ચમચા ઘી
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૨ ચમચીગરમ મસાલા
  7. ૨ ચમચીકીચનકીંગ મસાલા
  8. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  9. ૨૫૦ ગ્રામ પનીર
  10. ૧ ચમચીજીરુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    એક પેન મા ઘી ગરમ કરી તેમાં જીરુ સાંતળો. જીણા સમારેલા કાંદા સાંતળો. થોડીવાર પછી આદુ,મરચા, લસણ ની પેસ્ટ નાંખી ટામેટાં ની પ્યુરી નાંખી સાંતળો. બધા મસાલા નાખો.

  2. 2

    બીજા પેન મા ઘી ગરમ કરી તેમાં પનીર ના ટુકડા નાખો. લાલ મરચુ, મીઠું, ગરમ મસાલો નાંખી થોડીવાર સાંતળો. પછી એ પનીર ને ગ્રેવી મા નાંખી સરખું મિક્સ કરી લો. તો તૈયાર છે હોટેલ જેવું જ ટેસ્ટી કડાઈ પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Madhvani
Megha Madhvani @Meghu911
પર

ટિપ્પણીઓ

Similar Recipes