પપૈયા નુ જ્યુસ (Papaya Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1 પપૈયું લો. પછી તેને કટ કરી લો. હવે એક બાઉલ માં કાઢી કરી લો. પછી તેમાં ખાંડ ઉમેરો.
- 2
પછી તેમાં દૂધ ઉમેરો હવે તેને બ્લેન્ડર વડે મિક્સ કરી લો પછી તેમાં બદામ ની કતરણ નાખો હવે તેને એક ગ્લાસમાં કાઢી લો. પછી તેને એક પ્લેટમાં રાખી પપૈયા અને બદામ વડે સજાવટ કરો.
- 3
તો તૈયાર છે પપૈયા નુ જ્યુસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પપૈયા અને કેળાનું સ્મૂધી (Papaya Banana Smoothie Recipe In Gujarati)
#GA4#Week23My Cookpad Recipe Ashlesha Vora -
-
-
પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
પપૈયા માં વિટામિન એ , બી , સી , ડી , કેલ્શિયમ , આયર્ન , કેરોટીન , પોટેશિયમ , ફોસ્ફરસ , પ્રોટીન હોય છે .પપૈયા માં મોટી માત્રા માં વિટામિન એ હોય છે માટે તે આંખો અને ત્વચા માટે બહુ સારું ગણાય છે . પપેયું પેટ માટે બહુ ફાયદાકારક છે તેના થી પાચનતંત્ર સારું રહે છે અને પેટ ના રોગો પણ દૂર થાય છે . પપૈયા માં કેલ્શિયમ ઘણું હોય છે માટે તે હાડકા ને મજબૂત બનાવે છે .#GA4#Week23Papaya Rekha Ramchandani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14620045
ટિપ્પણીઓ