પાપડ ભેળ (Papad Bhel Recipe In Gujarati)

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414

પાપડ ભેળ (Papad Bhel Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 2 ચમચીદહીં
  2. 2 ચમચીટોમેટો સોસ
  3. 1 વાટકીદાળમુઠ
  4. 2સેકેલા પાપડ
  5. 1ટામેટું
  6. 1ડુંગળી
  7. 1/2ચમચી ચાટ મસાલો
  8. 1પિંચ સંચળ પાઉડર
  9. 1/2ચમચી લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સેકેલ પાપડ,સમારેલ ટામેટા,સમારેલ ડુંગળી,દહીં,ટોમેટો સોસ,ચાટ મસાલો,સંચળ પાઉડર, લાલ મરચું પાઉડર,અને દાડમૂઠ બધું સામાન રેડી કરી લો

  2. 2

    હવે એક બાઉલ માં દાળમુઠ નાખી તેમાં સેકેલ પાપડ નો ભુક્કો કરીનાખી તેમાં ડુંગળી ને ટામેટું નાખી મિક્ષ કરી લેવું

  3. 3

    હવે તેમાં લાલ મરચું પાઉડર,સંચળ પાઉડર,ચાટ મસાલો,દહીં અને ટોમેટો સોસ નાખી દો

  4. 4

    હવે બધું મિક્ષ કરી લો

  5. 5

    પ્લેટ માં કાઢી ને ટેસ્ટી પાપડ ચાટ ની મજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
પર

ટિપ્પણીઓ

Similar Recipes