સોજીના ચીલા (Sooji Chila Recipe In Gujarati)

Dimple Vora
Dimple Vora @cook_19729511

# Chila
# સોજીના ચીલા

#GA4             #Week22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ વાટકો સોજી
  2. ૨ ચમચીદહીં
  3. ટામેટા સમારેલા
  4. કેપ્સીકમ સમારેલું
  5. લીલા મરચાં સમારેલા
  6. કોથમીર સમારેલી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. જરુર મુજબ પાણી
  9. જરુર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં સોજી લેવી તેમાં દહીં મીઠું પાણી નાંખી બધું બરાબર મિક્સ કરી ૧૦/ ૧૫ મિનિટ રાખી મૂકવું

  2. 2

    હવે આમાં ટામેટા કેપ્સીકમ લીલા મરચાં કોથમીર નાંખી બધું મિક્સ કરવું

  3. 3

    હવે ગેસ પર પેન મૂકી ખીરું પાધરવું ચીલા ને બીજી સાંઈડ ધવા દેવી આ રીતે ચીલા ને બંને બાજુ બરાબર તેલ લગાવી ધવા દેવું

  4. 4

    ગરમ ગરમ ચીલા ને ડીસમાં મૂકી સોસ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimple Vora
Dimple Vora @cook_19729511
પર

Similar Recipes