લસણ ગાજરનું અથાણું (Garlic Gajar Pickle Recipe in Gujarati)

Ashamita Badiyani
Ashamita Badiyani @Ashmita3233

લસણ ગાજરનું અથાણું (Garlic Gajar Pickle Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
6 લોકો
  1. 100 ગ્રામલસણ
  2. 250 ગ્રામ ગાજર
  3. ૧ નાની વાટકીતેલ
  4. 2 ચમચીમરચું કાશ્મીર
  5. 1/2ચમચી હિંગ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 2 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    લીલુ લસણ ઝીણા ઝીણા કટકા કરી નાખો અને ગાજર ના કટકા કરી નાખો

  2. 2

    એક ઠારી મા ગાજર ને લસણ મૂકી દિયો પછી તેલ મરચું ધાણાજીરું હિંગ સ્વાદ પ્રમાણે મીઠું ચમચાથી હલાવી નાખો

  3. 3

    પછી એક બાઉલ મા લઈને સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashamita Badiyani
Ashamita Badiyani @Ashmita3233
પર

ટિપ્પણીઓ

Similar Recipes