લસણ કેરી નું અથાણું (Garlic Mango Pickle Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ખમણી લો. તેમાં મીઠું, હળદર નાંખી ૧૫ મિનીટ સાઈડ પર રાખી દો. પાણી છુટુ પડતું દેખાય એટલે કેરી ના છીણ ને નિચોવી લો. આ ખાટુ પાણી બીજા કોઈ અથાણા બનાવામા કામ આવશે. તો તેને ફેંકવું નહી. લસણ ને અધકચરું વાટી લો.
- 2
એક બાઉલ મા કેરી અને લસણ ને ભેગા કરી તેમાં મેથીયો મસાલો નાખો. બધુ સરસ મિક્સ કરો. વઘાર માટે એક પેન મા તેલ ગરમ કરો. તેમાં રાઈ,જીરુ, મરી,મેથીદાણા,વરીયાળી,સુકા મરચા, લીમડો ને હીંગ નાંખી તરત ગેસ બંધ કરો. આ વઘાર થોડો ઠંડો થાય પછી લસણ ને કેરી મા નાંખી બધુ સરસ મિક્સ કરી બોટલ ભરી લો.
- 3
તો તૈયાર છે જડપ થી બનતું અથાણું. જેને તમે તરત ખાઈ શકશો. આ અથાણું રોટલી, પરાઠા, ભાત, ખીચડી સાથે બોવ જ સરસ લાગે છે. લાંબો સમય સાચવી રાખવા માટે થોડું વિનેગર નાંખી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ કેરી અથાણું (Instant Mango Pickle Recipe in Gujarati)
જલ્દી થી બની જતું અને એકદમ સરળ અથાણું. ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે. માર્કેટ માં કાચી કેરી પણ દેખાવા લાગી છે. આ અથાણું ફ્રીઝ માં 20-25 દિવસ સુધી સારું રહે છે. Disha Prashant Chavda -
કાચી કેરી લસણ નું અથાણું (Raw mango & garlic pickle recipe in Gujarati)
#goldenapron3#week17#mango Bijal Preyas Desai -
-
-
-
કાચી કેરી ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Raw Mango Carrot Instant Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#pickled#rawmango#carrotકાચી કેરી ની સીઝન શરૂ થઈ ગઈ છે ,તો તેનો ઉપયોગ અથાણાં ,શરબત કે સલાડ માં થાય છે .હવે બીજા સલાડ ,સંભારાં ની બદલે કેરી નું ગાજર સાથે ઝટપટ અથાણું આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
-
દ્વાક્ષ અને કેરી નું અથાણું (Green Grapes Raw Mango Athanu Recipe In Gujarati)
ઉનાળા માં શાક જોડે અથાણું હોય તો જ ભાવે છે. Jenny Shah -
ગોળ કેરી નું ગળ્યું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા ની ઋતુ આવે એટલે કેરી નો મબલખ પાક થતો હોય છે. આમાં આપણે આ કેરી ના અલગ અલગ વેરાયટી માં અથાણાં બનાવીને આખા વર્ષ માટે ની કેરી ખાવાની મોજ માણતા હોઈએ છીએ. બધાના ઘરમાં અથાણાં સીઝન માં બનતા જ હોય છે એ પણ જાત જાતના અથાણાં બનતા હોય છે. અહીં મેં ગોળ અને કેરી નો ઉપયોગ કરી ને ગોળ કેરી નું ગળ્યું અથાણું બનાવ્યું છે. આ અથાણું સ્વાદ માં ખૂબ જ ચટાકેદાર અને ખાટું મીઠું લાગે છે. આ અથાણું સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
-
ડાબડા કેરી નુ અથાણું (Dabla Keri Athanu Recipe In Gujarati)
#હોળી જાય એટલે માર્કેટમાં આ ગોટલી વગરની કેરી તેને મળવા કેરી કહેવાય છે . આ કેરીમાંથી ગોટલી કાઢીને તેમાં મીઠું હળદર ભરી કેરીની ખટાસ કાઢી તેમાં મેથીનો મસાલો ભરવામાં આવે છે મારા દાદીમાં આથાણુ ખુબ જ સરસ બનાવતા. બારેમાસ સાચવી શકાય છે પરંતુ તેમાં તેલ ડૂબાડૂબ હોવું જોઈએ કેરી ડૂબે તેટલું તેલ નાખવાનું હોય છે ઉનાળામાં શાકભાજી મોંઘા મળે છે ત્યારે અને અથાણા ની કેરી ને આવવાની વાર હોય ત્યારે આ કેરીનું અથાણું બનાવવામાં આવે છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવાની મજા પડે છે દરેક વસ્તુ સાથે ખાઈ શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
ગોળ કેરી નું અથાણું (Mango Sweet Pickle Recipe In Gujarati)
સીઝન સ્પેશિયલ ગોળકેરી નું અથાણું. Sonal Suva -
-
-
-
કાચી કેરી નું અથાણું (Mango Pickle Recipe in Gujarati)
નાની કાચી કેરીનું ખાટુઅથાણું બનાવીને ખાવા ની ખૂબ મજા આવે છે Sonal Doshi -
-
-
-
કેરી નું મિક્સ અથાણું (Keri nu mix athanu recipe in Gujarati)
#APR#RB7અથાણાં અને આઇસક્રીમ રેસિપી#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati)
#EB#week1#cookpad_gu#cookpadindiaઅવકાળ એ દક્ષિણ ભારતનું એક લોકપ્રિય કેરીનું અથાણું છે જેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશમાં થયો છે અને દક્ષિણમાં આંધ્ર અને તમિલ સમુદાયો દ્વારા તે લોકપ્રિય છે. આ અથાણાના મુખ્ય ઘટકોમાં લીલી કેરી, સરસવની પેસ્ટ, ગરમ તેલ, મરચાં અને અન્ય મસાલા છે.દક્ષિણ એશિયાઈ અથાણું, જેને આચર (કેટલીકવાર આચાર અથવા આચાર તરીકે જોડણીવાળા), આથનુ અથવા લોંચા કહેવામાં આવે છે, તે એક અથાણું ખોરાક છે, જે વિવિધ ભારતીય શાકભાજી અને ફળોમાંથી બનાવવામાં આવે છે, જે દરિયાઈ, સરકો અથવા ખાદ્ય પદાર્થોમાં સચવાય છે. વિવિધ ભારતીય મસાલા સાથે તેલ.મેં આજે બનાવ્યું છે સૂકા ચણા, મેથી, લસણ અને કેરી નું તૈયાર અથાણાં નાં મસાલા માં મિક્સ કરીને એમાં ગરમ કરી ને ઠંડુ કરેલું તેલ, કાશ્મીરી લાલ મરચું કલર માટે અને મીઠું એકદમ થોડું લીધું છે કારણકે કેરી, ચણા, મેથી ને પણ હળદર મીઠું માં ૬-૭ કલાક અથાવા (ferment) દીધા છે. ત્યારબાદ ૭-૮ કલાક તડકો લગાવી સૂકવી લીધા છે અને અથાણાં નાં તૈયાર મસાલા માં પણ પૂરતું મીઠું આવતું હોવાથી જરૂરીયાત પ્રમાણે જ મીઠું ઉમેર્યું છે.હળદર મીઠું માં ૬-૭ કલાક આથેલા (ferment) ચણા, મેથી અને કાચી કેરી ને બરાબર ૭-૮ કલાક તડકો લગાવી સૂકવી લેવા જેથી લાંબો સમય અથાણું સારું રહેશે. પાણી થોડું પણ રહી ગયું તો અથાણું જલ્દી ખરાબ થવાની શક્યતા હોય છે.આ અથાણું ને ૭ દિવસ પછી ખાઈ શકાય છે. ત્યાં સુધી બરાબર અથાય જશે અને એમાં બધા સ્વાદ ખૂબ જ સરસ રીતે આવશે. તેલ ગરમ કરી ને ઉમેર્યું હોવાથી અથાણું ૧ વર્ષ સુધી સરસ રહેશે. એને કાચ ની બરણી માં જ સ્ટોર કરવું.તો જલ્દી થી આ ઉનાળા ની સિઝન માં બનાવો અને આખું વર્ષ માણો આ સરસ મજા નું તીખું અને થોડું ખાટું ચણા, મેથી, લસણ, કેરી નું અથાણું. Chandni Modi -
કેરી ની ટુકડી, આખી મેથી અને ચણા નું અથાણું
#અથાણાંઘર ઘર માં પ્રખ્યાત અને ભાવતું અથાણું એટલે મેથી ને ચણા નું અથાણું. આ સ્વાદ માં અને દેખાવ માં ખુબજ સરસ લાગે છે. દાળ ભાત, થેપલા ane ખીચડી જોડે ખાવાની ખુબજ મઝા આવે છે. Khyati Dhaval Chauhan -
ગોળ કેરી નું અથાણું(sweet mango pickle recipe in Gujarati)
#કૈરીગોળ કેરી નું અથાણું મારા ઘરે બધાં ને બહુ જ ભાવે એટલે હું દર વર્ષે આ રીતે બનાવી લઉં છું..જે પુરુ વર્ષ આવું સરસ જ રહે છે... Sunita Vaghela -
લસણ નું અથાણું
#અથાણાં#જૂનસ્ટારએકદમ જલ્દી બની જાય તેવું છે આ અથાણું. ખીચડી અને કાઠિયાવાડી ભોજન સાથે ખુબ જ મજા આવે છે ખાવાની. ફ્રીઝ માં રાખવાનું હોય છે જેથી લાંબા સમય સુધી સારું રહે. Disha Prashant Chavda -
કેરીનું અથાણું (ઇન્ટન્ટ) (Instant Mango Pickle Recipe In Gujarati)
#સાઇડ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14642211
ટિપ્પણીઓ (4)