તુવેર ટોઠા (Tuver totha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર ને 7 કલાક માટે પલાળી ને પછી કુકર માં મીઠું અને પાણી નાખી ને 5 સીટી પડાવી બાફી લેવા
- 2
એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ,જીરું હિંગ નાખી ને ઝીણું સમારેલ લીલું લસણ નાખી ને ધીમી આંચ પર બરાબર સાંતળી લો અને સમારેલ ડુંગળી ને પણ સાથે સાંતળી લેવી.
- 3
હવે તેમાં સમારેલ ટામેટા નાખી દેવા અને બધું મિક્ષ કરી લેવું
- 4
ટામેટાં બરાબર સનતળાઈ જાય એટલે તેમાં હળદર,ધાણાજીરું,ગરમ મસાલો,મરચું અને મીઠું નાખી ને બધું મિક્ષ કરી લેવું.
- 5
હવે તેમાં બાફેલા તુવેર નાખી ને 1 મિનિટ માટે ધીમી આંચે સાંતળી લો
- 6
હવે થોડું પાણી નાખી ને ઉકળવા દો પછી ગેસ બન્દ કરી દેવો.
- 7
હવે રેડી છે તુવેર ટોઠા એને પ્લેટ માં કાઢી ઉપર કોથમીર,સેવ અને ડુંગળી નાખી ને બ્રેડ અને છાસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#GA4#Week13#Tuverમિત્રો શિયાળો શરૂ થઈ ગ્યો છે તો શિયાળાની સ્પેશિયલ વાનગી તુવેર ટોઠા હજુ સુધી તમે નથી બનાવ્યા તો આજે જ બનાવો .મિત્રો ઠંડી મા લીલું લસણ ખાવાના ઘણા બધા.ફાયદા થાય છે અને બજારમાં ભરપૂર પ્રમાણમાં લીલું લસણ જોવા મળે છે તો આજે આપણે લીલું લસણ ની સ્પેશિયલ વાનગી તુવેર ટોઠા બનાવીશું.Dimpal Patel
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe in Gujarati)
ઉત્તર ગુજરાતમાં આ વાનગી ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં જ્યારે લીલા લસણ ખૂબ જ પ્રમાણમાં મળતું હોય છે ત્યારે આ વાનગી બનાવાય છે એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે તમે એને રોટલા જોડે બ્રેડ જોડે સર્વ કરી શકો છો.#GA4#WEEK24 Chandni Kevin Bhavsar -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
શિયાળા ની મસ્ત ઠંડી માં અમને બધા ને ભાવતા તીખા.... અને ગરમા ગરમ ટોઠા... #CB10 Week 10 Megha Parmar -
-
તુવેર ના ટોઠા(Tuver thotha recipe in Gujarati)
#GA4#week13#Tuvarઠંડી ની ઋતુ ચાલુ થઈ ગઈ છે એટલે દક્ષિણ ગુજરાત ના ફેમસ એવા તુવેર ના ટોઠા બનાવિયા છે. Shruti Hinsu Chaniyara -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia Noopur Alok Vaishnav -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10મહેસાણા ના પ્રખ્યાત સૂકી તુવેર ના શિયાળા માંબનતા કારણ (લીલો મસાલો મળવાથી )લીલું લસણ, લીલી ડુંગળી, અને સીંગતેલ માં બનાવાથી એકદમ ટેસ્ટી લાગે છે Bina Talati -
-
-
-
-
-
તુવેર નાં ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ ચેલેન્જ રેસીપી Week-10શિયાળામાં ખાસ બનાવાતી આ રેસિપી મૂળ ઉત્તર ગુજરાતની છે પરંતુ હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતુ હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. ટોઠા ઘરે પણ બનાવવા ખૂબ સરળ છે.શિયાળામાં લીલી તુવર, લીલી ડુંગળી અને લીલા લસણનો ઉપયોગ કરી લાજવાબ બને છે. બ્રેડ કે કુલ્ચા સાથે ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઈસી ટોઠા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#MW2#Tuvertotha#Tothaશીયાળો શરું થાય એટલે ઠંડી માં તીખું તમતમતું ખાવા ની ઈચ્છા થાય. આજે મેં શીયાળા ની સ્યેશીયલ આઈટમ તુવેર ટોઠા બનાવી છે. તુવેર ટોઠા ઉત્તર ગુજરાત બનતી એક સ્પેશીયલ આઈટમ છે. ઠંડી માં બધાં ફાર્મ પર સ્પેશિયલ પ્રોગ્રામ કરે છે. કળકળતી ઠંડી માં આ ટોઠા ખાવાની બહુ મજા પડી જાય છે.આજે મેં પરફેક્ટ માપ સાથે તુવેર ટોઠા ની આ રેસિપી બનાવી છે. જે તમને અસલી તુવેર ટોઠા નો સ્વાદ આપશે. ઉત્તર ગુજરાતમાં ના ટોઠા તલના તેલમાં બને છે. મે. સીંગતેલમાં બનાવ્યા છે એમાં પણ સેમ ટેસ્ટના બને છે. Rinkal’s Kitchen -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
શિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ આવે છે.અહીંયા મેં લીલી તુવેર નાં ટોઠા બનાવ્યા છે. Nita Dave -
લીલી તુવેર નાં ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10 સીઝન માં લીલી તુવેર ખુબ સરસ આવે છે.તો અહીંયા મે લીલી તુવેર નાં ટોઠા નું શાક બનાવ્યું છે. Varsha Dave -
તુવેર ના ટોઠા(Tuver na totha recipe in Gujarati)
#GA4#Week13#તુવેર(કઠોળ)#Tuver#તુવેર_ના_ટોઠા#CookpadGujarati#cookpadindiaઆમ તો અમે મૂળ કાઠિયાવાડી પણ મારા હસબન્ડ મહેસાણા સ્ટડી કરતા તો તે વિન્ટર માં તુવેર ના ટોઠા બહુ જ ખાતા. તો આજ મને પણ તુવેર ના ટોઠા નો ઓર્ડર કરી દીધો. મેં તો ક્યારેય નામ પણ નહોતું સાંભળ્યું.. પણ આજે ખાધા પછી બહુ જ મજા આવી. મુખ્ય તો આમાં તુવેર કઠોળ ની લેવાની અને બીજી વસ્તુ મુખ્ય હોય તો લીલું લસણ છે. તુવેર ના ટોઠા બે વસ્તુ જોડે ખવાય છે એક તો બ્રેડ અને બીજું રોટલા. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#TT2#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662279
ટિપ્પણીઓ