મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)

Dimple Vora
Dimple Vora @cook_19729511

# papad
# ચીઝ મસાલા પાપડ
#GA4
#week23

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫
૨ લોકો માટે
  1. અડદ ના પાપડ
  2. ટામેટું જીણું સમારેલું
  3. કેપ્સીકમ જીણું સમારેલું
  4. કાકડી જીણી સમારેલી
  5. ૧ ચમચીચાટ મસાલો
  6. ૧/૨લાલ મરચું
  7. સમારેલી કોથમીર
  8. ઘી
  9. ચીઝ

રાંધવાની સૂચનાઓ

૧૫
  1. 1

    પાપડ ને પહેલા સેકી લેવો પછી તેને એક ડીસમાં મૂકવો તેના ઉપર ઘી લગાવવું

  2. 2

    પછી તેની ઉપર ટામેટું કેપ્સીકમ કાકડી જીણા સમારેલા આ વેજીટેબલ પાપડ પર મૂકવા પછી તેની ઉપર ચાટ મસાલો લાલ મરચું નાખવું

  3. 3

    હવે પાપડ પર સમારેલી કોથમીર નાખવી ઉપરથી ચીઝ નાખવું આ રીતે ચીઝ મસાલા પાપડ સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimple Vora
Dimple Vora @cook_19729511
પર

Similar Recipes