દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા મીઠું નાંખી પાણી થી કડક લોટ બાંધો. ભાખરી ના લોટ જેટલો કડક હોવો જોઈએ. તેના મોટા ગોળા વાળો ને તેને બાટી કુકર મા ધીમા તાપે શેકો. બન્ને બાજુ શેકાવા દો ૪૫ મિનીટ સુધી.
- 2
બાટી શેકાઈ જાય એટલે તેને બન્ને હાથ વચ્ચે થોડું દાબી ને ગરમ ઘી મા બોળી દો. પછી સાઈડ પર રાખો.
- 3
દાળ માટે બેવ દાળ ને પાણી નાંખી બાફી લો. જો કુકર મા મુકો તો ૩ સીટી લેવી બાકી ગેસ પર છુટ્ટી બાફવા મુકતા હોવ તો દાળ આખી રહે પણ દાણો પોચો પડે એટલી ચડવા દેવી. હવે વઘાર માટે તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરુ, હીંગ, તજ,લવીંગ નાખો. આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખો. સાથે કાંદા ની પેસ્ટ નાંખી થોડીવાર ચડવા દો. પછી તેમાં ટામેટાં ની પેસ્ટ નાખો. બધા મસાલા નાખો. મિક્સ કરો.
- 4
આ વઘાર ને દાળ મા નાખો. થોડીવાર ઉકાળો. પછી સર્વ કરો. તો તૈયાર છે રાજસ્થાની દાળ બાટી એકદમ સહેલી રીત થી ને હોટલ જેવો સ્વાદ તમે હવે ઘરે પણ બનાવી શકશો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ બાટી વીથ ચૂરમા (Daal Bati With Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani dal baati with churma#રાજસ્થાની પારંપારિક દાલ બાટી વીથ ચૂરમા 😋😋 Vaishali Thaker -
-
-
-
-
-
-
દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani...દાલ બાટી એ એક ખૂબ જાણીતી રાજસ્થાની વાનગી છે. આપણે નાના મોટા પ્રોગ્રામ મા પણ આવી વાનગી બનાવતા હોય છે તો સૌ કોઈ ને ભાવે એવી દલબાટી બનાવી છે. Payal Patel -
-
-
દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)
#GA4#Week25#WD@aarti vithlani એ માર મોટા બેન છે.આ દાલ બાટી પણ તેની પ્રેરણા થી જ બનાવી છે.એ બરોડા રહે છે પણ હાલ આ સોસીયલ મિડિયા નિ મદદ થી ખુબ જ સરળતા થી વાત થય શકે માટે.તેની પ્રેરણા થી આ દાલ બાટી બનાવી.ખુબ જ મસ્ત બની છે.અને આ સિવાય પણ મે બહુ બધી રસોઇ મારા દીદિ પાસેથી શીખી છે.મારા માટે તે હમેશા પ્રેરણાત્મક છે અને રહશે. Sapana Kanani -
-
-
દાલ બાટી(dal bati recipe in gujarati)
દાલ-બાટી-ચુર્મા એ ત્રણ વાનગીઓ અને સંપૂર્ણ ભોજનની લોકપ્રિય જોડી છે. દાળ બાટી એ એક લોકપ્રિય રાજસ્થાની વાનગી છે જેમાં મુખ્યત્વે દાળ (પાંચ દાળનો સંયોજન)અને બાટી એટલે કે નાના ઘઉંના લોટ ના ગોળ દડા હોય છે. બાટીને શુદ્ધ ઘીમાં નાંખીને ગરમ પીરસવા માં આવે છે. તે સામાન્ય રીતે રાજસ્થાનમાં ધાર્મિક પ્રસંગો, લગ્ન સમારોહ અને જન્મદિવસની પાર્ટીઓ સહિતના તમામ ઉત્સવોમાં પીરસવામાં આવે છે.#નોર્થ Nidhi Sanghvi -
-
-
દાલ બાટી ચૂરમા (Daal Bati Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajashthaniદાળ બાટી ચૂરમું એ સ્પેશિયલ રાજસ્થાન ની વાનગી છે જેમાં ઘી નો વધારે ઉપયોગ કરવામાં આવે છે...અને દાળ પણ મિક્સ હોય છે એટલે પ્રોટીન પણ ભર પુર માત્રા મળે છે અને બાટીથી પણ કાર્બોહાઇડ્રેટ મળે છે.આમ થોડી હેવી ડીશ છે બટ બહુ જ ટેસ્ટી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવી તો બધા ને બહુ જ ભાવિ.. Ankita Solanki -
-
-
-
-
-
રાજસ્થાની બાટી (Rajasthani Bati Recipe In Gujarati)
#GA4 #Week25 #rajasthani #bati #post25 Shilpa's kitchen Recipes -
રાજસ્થાની દાલ બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#cookpadgujarati#dinnerrecipe#traditionalrecipe Khyati Trivedi -
-
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor
More Recipes
ટિપ્પણીઓ (2)