સરગવાની શીંગ નો શૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)

Ashamita Badiyani
Ashamita Badiyani @Ashmita3233

સરગવાની શીંગ નો શૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2લોકોં
  1. 4સરગવાની સિંગો
  2. 2મરચા
  3. 1આદુ નો કટકો
  4. ચમચીટીખા નો ભૂકો
  5. 1/2 લીંબુ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. નાની વાટકીસેવ
  8. 1ગાજર
  9. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સરગવાની શીંગ ના અને ગાજર કટકા આદુ અને મરચાના કટકા કરીને કૂકરમાં ત્રણ વિસલ વગાડો.

  2. 2

    કૂકર ઠંડું થઈ જાય પછી ખોલીને તપેલીમાં બધું બાફેલું શાકભાજી નાખી દો પછી બ્લેન્ડર ફેરવી નાખો પછી તેને ખમણી થી ગાળી લો

  3. 3

    પછી તેને ગેસ ઉપર સૂપને ઉકળવા મૂકો સ્વાદ પ્રમાણે મીઠું નાખૉ અને તીખા નાખો 1/2 લીંબુ નાખી દો

  4. 4

    પછી ગરમ થઈ ત્યારે સર્વ કરો ત્યારે માથે સેવ નાખો અને કોથમીર નાખો પછી સર્વ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashamita Badiyani
Ashamita Badiyani @Ashmita3233
પર

Similar Recipes