ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોરિયા ને સાદો જ બનાવી લો અને તેમાં બાફેલા બટાકા ને છીણી ને નાખો હવે તેમાં કોથમીર,ફરાળી મીઠું,કાજુ ના ટુકડા,કિસમિસ અને જીરું નાખી દો.
- 2
હવે આ બધું મિશ્રણ ને મિક્ષ કરી ગોળા બનાવી લો.
- 3
એપ્પમ પેન માં તેલ લગાવી ને ગોળા ને આગળ,પાછળ સેકી લો
- 4
હવે એક વાટકા માં ઠંડુ પાણી લઈ તેમાં બાનવેલ વડા ને બોડી ને હાથ થી દબાવી ને પ્લેટ માં રાખો.
- 5
હવે તેના પર ગડયું ઠંડુ દહીં નાખો અને તેના પર ખજૂર આંબલી ની ખાટી મીઠી ચટણી,મરી પાઉડર,ચાટ મસાલો, અને કોથમીર નાખી ને સર્વ કરો ફરાળી દહીં વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી દહીં વડા(farali dahi vada recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે અને બધા ને ત્યાં રોજ કઈક નવું ફરાળી આઈટમ બનતી હશે આજે પવીત્ર અગિયારસ હતી તો સાંજના ભોજન મા ફરાળી દહીં વડા બનાવ્યા હતા. આ રેસીપી મે you tube par જોઈ હતી અને ખૂબ સરસ બની હતી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. Vandana Darji -
-
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#SJR#શ્રાવણ જૈન રેસેપી.#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)
#GA4 #Week25 #dahiwadaદહીં વડા એ એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી છે. જેમાં અડદ ની દાળ ના વડા ને દહીં માં ડુબાડીને તૈયાર કરવામાં આવે છે. આ નાના મોટા બધાને બહુ પસંદ આવે છે. તમે તેને નાસ્તા તરીકે અથવા સાઇડ ડીશ તરીકે પીરસી શકો છો. Bijal Thaker -
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવે એવા ટેસ્ટી દહીં વડા..Dimpal Patel
-
-
-
ફરાળી દહીં પાપડી ચાટ (Farali Dahi Papdi Chaat Recipe In Gujarati)
#SF ફરાળ મા એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળી જઈએ ત્યારે કંઇક અલગ અને નવું ખાવા નું મન થઇ જાય છે. ત્યારે જો કઈક ચટપટું ખાવા મળી જાય તો ઉપવાસ કરવા નું મન થઇ જાય છે.મે આજે એવી જ ચટપટી ફરાળી દહીં પાપડી ચાટ બનાવી છે. ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો .અહી મે પાપડી અને સેવ બંને ઘરે જ બનાવ્યા છે .એટલે પ્યોર્ ફરાળી. Vaishali Vora -
-
-
-
ઓઇલ ફ્રી દહીં વડા (Oil Free Dahi Vada Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695337
ટિપ્પણીઓ