બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)

dipu kakkad
dipu kakkad @cook_29148369
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 1 વાટકીબાજરાનો લોટ
  2. જરૂર મુજબ પાણી
  3. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાજરાનો લોટ લઇ તેને ચારી તાવડી તપવા મૂકી દેવી તાવડી તપી જાય ત્યાં સુધીમાં લોટમાં જરૂર મુજબ મીઠું તેમજ પાણીથી લોટ બાંધી લેવો ત્યારબાદ રોટલો ઘડી લેવો અને તાવડી માં પાંચ મિનિટ સુધી બંને બાજુ ચઢવા દેવો તૈયાર છે રોટલો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
dipu kakkad
dipu kakkad @cook_29148369
પર

Similar Recipes