રવા ના ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં રવો છાશ અને પાણી ઉમેરી તેનું એક ખીરું બનાવવું હવે તેને થોડી વાર સુધી રહેવા દો
- 2
ત્યારબાદ તો ઢોસા તાવી ઉપર આ ખીરું પાથરો અને તેને ગોળ શેપમાં બનાવો ane થોડી વાર સુધી તેને પાકવા દો અને વચ્ચે જો કોઈ મસાલો ઉમેરવો હોય તો તે ઉમેરી
અને તેને વાળી દો અને બીજી બાજુ શેકી લો - 3
ઢોસા બંને બાજુ સેકાઈ જાય એટલે તેને ઉતારી લો અને તેને સંભાર સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ના ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 રવા ના ઢોસા ખૂબ જ સરળ અને જલ્દી થી બની જઈ છે . જે બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે. ખૂબ ઓછી સામગ્રી થી થઈ જાઇ છે Khyati Joshi Trivedi -
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EBWeek13ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય. KALPA -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25 #rava Dosa નાસ્તા માં રવા ઢોસા ઈન્સ્ટ બનાવી શકાય Megha Thaker -
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25આ ઢોસા રવા ના હોવા થી પચવા મા હળવા અને હેલ્ધી તેમજ ઈન્ટસટનટ બની જાય છે. જે બધા આસા ની થી બનાવી શકે છે. parita ganatra -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14702243
ટિપ્પણીઓ (3)