ભેળ (Bhel Recipe In Gujarati)

padma vaghela
padma vaghela @padma1974
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ્ સેવ મમરા
  2. 1+1/2 ચમચીલીલી ચટણી
  3. 1ટમેટું
  4. 1બાઉલ સેવ
  5. નાની ડુંગળી સમારેલી ઝીણી સમારેલી
  6. ૧ નાની વાટકીખજૂર આમલીની ચટણી
  7. 1 બાઉલ ચણા બાફેલા એક મિડીયમ સાઈઝ નોબટેટુ બાફેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઝીણી, સેવ સમારેલા બટાકા ઝીણી સમારેલી ડુંગળી, સેવ મમરા ચટણી અને ચણા આ બધું એક બાઉલમાં લો અને તેને મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ ઉપરથી ખજૂર આમલીની ચટણી ઉમેરો અને તેમાં સમારેલા ટામેટા ઉમેરી આ બધાને સરખી રીતે મિક્સ કરો એટલે ભેળ તૈયાર થઈ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
padma vaghela
padma vaghela @padma1974
પર

ટિપ્પણીઓ (5)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.

Similar Recipes