બાજરી નાં રોટલા (Bajri Rotla Recipe in Gujarati)

Dimple Vora
Dimple Vora @cook_19729511

#GA4                                                        
#Week24

બાજરી નાં રોટલા (Bajri Rotla Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4                                                        
#Week24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦/૧૫
  1. વાટકો બાજરી નો લોટ
  2. મીઠું
  3. જરૂર મુજબ પાણી
  4. ૧ ચમચીઘી
  5. ગોળ

રાંધવાની સૂચનાઓ

૧૦/૧૫
  1. 1

    સૌ પ્રથમ બાજરીનો લોટ ચાળી લેવો બાજરી નો લોટ એક ડીસમાં લેવો

  2. 2

    હવે તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી નાંખી લોટ બાંધવો

  3. 3

    બંને હાથની મદદથી થાપી ને રોટલો બનાવો ગેસ પર તવો મૂકી તેના પર રોટલો મૂકવો એક બાજુ રોટલો ચડી જાય પછી ફેરવીને બીજી બાજુ ચડવા દેવો આ રીતે રોટલો તૈયાર કરવો

  4. 4

    રોટલા ની ડીસમાં મૂકી તેના પર ઘી લગાવવું અને ગોળ મેથી મગની દાળ ની સબજી સાથે સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Vora
Dimple Vora @cook_19729511
પર

Similar Recipes