આલુ ટોસ્ટ (Alu Toast recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટેટાને મેશ કરી તેમાં ઉપરથી જ સ્વાદ અનુસાર મીઠું, લાઈવ ચટણી,આમચુર પાઉડર ચાટ મસાલો આ બધું ઉમેરો અને બધાને સરખી રીતે મિક્સ કરી લો અને બ્રેડની એક તરફ સ્પ્રેડ કરી લો
- 2
ત્યારબાદ કોઈ એક તવી ઉપર બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂકો અને તૈયાર થયેલું આલુ ટોસ્ટ તેમાં શેકવા માટે મૂકો તેને બંને બાજુ શેકો અને બન્નેમાં શેકાઈ જાય એટલે તેને ઉતારી લો
- 3
ઉપરથી સેવ, કોથમીર અને ચટણી ઉમેરી ધીમે લાલ ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ ટોસ્ટ (Alu Toast Recipe in Gujarati)
#GA4 #week23 તમારે વધારે વસ્તુઓની જરૂર નહિ પડે અને ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બનશે Vaghela Bhavisha -
-
-
-
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23 #ટોસ્ટ Madhavi Bhayani -
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toast Dhvani Sangani -
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe)
#GA4#WEEK23#TOAST#MASALA_TOAST_SANDWICH#COOKPADINDIA Hina Sanjaniya -
ટોસ્ટ(Toast recipe in Gujarati)
#GA4#Recipe13#Week 13#હૈદરાબાદી ટોસ્ટઆ વાનગી હું સ્કૂલમાં ભણતી ત્યારે શીખી હતી સ્કૂલમાં જ્યારે ટીચર બધા જોડે અલગ અલગ વસ્તુ મંગાવી ને નાનુ ગેટ ટુ ગેધર જેવું રાખતા હતા ત્યારે આ વાનગી બનાવી હતી Pina Chokshi -
-
-
એવાકાડો ટોસ્ટ (Avacado Toast Recipe In Gujarati)
#GA4 #Week23આ રેસીપી મને મારી દીકરીએ શીખવાડી છે એટલે મારી માટે સ્પેશ્યલ છે vishva trivedi -
મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toastઆ સેન્ડવીચ એકદમ ઈઝી અને ટેસ્ટી છે. જેમાં મેં મકાઈના દાણા અને સ્પાઈસી મસાલા નાખીને બનાવી છે. જે ઝટપટ બની જાય છે. Falguni Nagadiya -
-
-
-
-
-
-
-
-
બ્રેડ બેસન ટોસ્ટ (Bread Besan Toast recipe in Gujarati)
#સુપરશેફ૩ મોનસુન સ્પેશિયલ Niyati Dharmesh Parekh -
-
-
આલુ ટોસ્ટ(aalu toast recipe in gujarati)
#GA4#week1આજે આલુ ટોસ્ટ બનાવ્યા છે. લગભગ હૈદરાબાદી ટોસ્ટ જેવી જ વાનગી છે.થોડા twist સાથે બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14726524
ટિપ્પણીઓ (3)