પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા ચણા ને બાફી લેવા અને બટાકા ને પણ બાફી લેવા હવે બાફેલ બટાકા ને મેષ કરી લેવા અને તેમાં ફુદીના પેસ્ટ,મરચા પેસ્ટ અને કોથમીર પેસ્ટ નાખવી
- 2
હવે તેમાં બાફેલા ચણાં અને સંચળ પાઉડર નાખી ને સ્વાદ મુજબ મીઠું નાખી દેવું
- 3
હવે બધું મિશ્રણ ને મિક્ષ કરી લેવું.
- 4
પાણી બનાવા માટે પાણી લઈ તેમાં ફુદીના પેસ્ટ,કોથમીર પેસ્ટ,મરચા પેસ્ટ નાખી ને તેમાં સંચળ પાઉડર,મીઠું અને લીંબુ નો રસ નાખી ને બધું મિક્ષ કરી લેવું અને 1 ચમચી સમારેલ કોથમીર નાખી દેવી
- 5
હવે પૂરી લઈ તેમાં કાણું પાડી ને તેમાં બનાવેલ મિશ્રણ ભરી તેમાં સમારેલ ડુંગળી નાખી દો
- 6
હવે તેમાં સમારેલ કોથમીર અને સેવ નાખી દો અને જોડે ફુદીના પાણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindiaપાણીપુરી નું નામ આવે એટલે અમદાવાદ નંબર 1 આવે.કોઈ પણ વ્યક્તિ બહાર ગ્રામ થી કે વિદેશ થી અમદાવાદ આવે એટલે પાણીપુરી ચોક્કસ થી ખાઈ જ. પાણીપુરી ની લારી કે ખુમચા પર લોકો ની હંમેશા ભીડ રહે.મહાલક્ષ્મી ની પાણીપુરી ,માસી ની પાણીપુરી ,પારસી અગિયારી ની પાણીપુરી,માણેકચોક ની પાણીપુરી આમ પાણીપુરી તો પૂર્વ અને પશ્ચિમ એમ બધે જ ખૂબ ખવાય છે.અમદાવાદ ની પાણી પૂરી ની ખાસિયત એ છે કે ફુદીના નું પ્યોર પાણી .હવે તો બહુ બધા ફ્લેવર્સ વાળા પાણી પણ મળે જ છે .પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ . Bansi Chotaliya Chavda -
-
ક્રિસ્પી ચટપટી પાણી પૂરી (Crispy Chatpati Pani Puri Recipe In Gu
#GA4#Week26#post1 Twinkal Kishor Chavda -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)
#GA4#week26😋😋😋😋😋😋😋 બીજા કોઈ શબ્દ જ નથી પાણી પૂરી માટે ..... Mouth watering 🥵😪🤧😋😂 Priyanka Chirayu Oza -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14729869
ટિપ્પણીઓ