ચટપટી ભેળ (Instant Bhel Recipe In Gujarati)

Megha Madhvani
Megha Madhvani @Meghu911

ચટપટી ભેળ (Instant Bhel Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૪ લોકો
  1. ૧ વાટકો કોરા મમરા
  2. ૧ વાટકો લસણીયા મમરા
  3. ૧ નાની વાટકીસેવ
  4. ટમેટું સમારેલું
  5. કાકડી સમારેલી
  6. કાંદા સમારેલા
  7. લીલા મરચા સમારેલા
  8. ૩ ચમચીખજુર આંબલી ની ચટણી
  9. ૨ ચમચીલીંબુ નો રસ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  12. ૧ ચમચીચાટ મસાલા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    એક બાઉલ મા બેવ જાત ના મમરા મિક્સ કરો. તેમાં સેવ,કાંદા,ટમેટું, કાકડી નાખો.

  2. 2

    બધા મસાલા નાખો. આંબલી ની ચટણી નાખો. લીંબુ નો રસ નાંખી સર્વ કરો. તો તૈયાર છે જટપટ બનતી ચટપટી ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Madhvani
Megha Madhvani @Meghu911
પર

Similar Recipes