હળદર વાળું દૂધ

Glgnasha Rajani
Glgnasha Rajani @Jignasa
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપદૂધ
  2. 1/4 ચમચીઅજમા
  3. 1/4 ચમચીહળદર
  4. 1/4 ચમચીસુઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી તેમાં દૂધ નાખો

  2. 2

    ગેસ ચાલુ કરી તપેલી મુકી દૂધમાં હળદર અજમાં અને સુઠ પાઉડર નાખો

  3. 3

    દૂધને પાંચ-છ વાર ઉકાળી કપમાં ગાડી લો

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ હળદર અજમા વાળું દૂધ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Glgnasha Rajani
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes