દાલબાટી (Daalbati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘંઉ ના જાડા લોટ માં મીઠુ તેલ નાખી લોટ બાધી લો અને ગોળા વાળી બાટી કૂકર માં મુકી ગેસ પર મૂકી બાટી ફેરવતા રહો બાટી થઈ જાય એટલે કપડાથી દબાવી ઘીમાં મુકી દો પછી બહાર કાઢી એક બાઉલમાં ભરી દો
- 2
બધી દાળ ભેગી ધોઇ 4 સીટી વગાડી બાફી લો હવે એક તપેલી માં દાળ નાખી લીલા મરચા ની પેસ્ટ હળદર મીઠુ આમ્બોડીયા નાખી દાળ ગેસ પર મૂકી દો દાળ ઉકળે એટલે ગેસ પર થી ઉતારી દો કોથમીર થી ગાર્નીસ કરો
- 3
લાલ ચટણી માટે આખા લાલ મરચાં લસણ મીઠુ ધાણા જીરું લીંબુ બધુ નાખી મિક્સરમાં ક્રશ કરી લો ચટણી ખાવા માં ખુબજ સરસ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati)
#GA4#week 25આ રાજસ્થાની પારંપારિક રેસીપી છે. આ રેસિપી માં રાજસ્થાની સ્ટાઈલ માં ડબલ તડકા દાળ લસણ ની ચટણી ઘઉં ના લોટ થી બનાવેલી બાટી સાથે સર્વ કર્યું છે. Juhi Shah -
-
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AMIઆ દાળ માં પાંચ દાળ મિક્સ હોય છે જેથી તેમાં થી ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે બાળકો માટે પણ બહુ સારી છે.અમારા ત્યાં વારંવાર બને બને છે ને બધા ને બહુ ભાવે છે.... Ankita Solanki -
-
-
-
રાજસ્થાની દાલબાટી (Rajasthani Dalbati Recipe In Gujarati)
દાલબાટી એ રાજસ્થાન ની વાનગી છે..જે મોટેભાગે શિયાળા માં ખાવા ની મજા આવે છે કારણ કે તે spicy હોય છે.. Stuti Vaishnav -
-
દાલબાટી(dal baati recipe in Gujarati)
દાલબાટી એ રાજસ્થાન ની લોકપ્રિય વાનગી છે,દાલબાટી નાના મોટા સહુ ને ભાવે છે...#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ 3 Nayna prajapati (guddu) -
-
મૂંગ મસૂર દાળ તડકા (moong Masoor Dal recipe in Gujarati)
#સુપરશેફ૪દાળ એ આપણા રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાય છે.અને સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે.દાળ વગર ભોજન અધૂરું મનાય છે.આજે મેં મગની દાળ અને મસૂર ની દાળ બનાવી તડકા લગાવ્યો છે. Bhumika Parmar -
-
-
દાલબાટી અને ચુરમુ(dal baati chrmu recipe in gujarati)
મારી ફ્રેન્ડ રાજસ્થાની છે તો એને ત્યા ગમે તેવો નાનો કે મોટો કોઈપણ પ્રસંગમાં દાલબાટી ચુરમુ અને ટક્કર હોય જ.. મારી ફેમિલી માં પણ બધાને ખૂબ જ ભાવતું એટલે હું પણ બનાવવા લાગી.. Jayshree Gohel -
દાલબાટી ચૂરમુ (Daalbati Churmu Recipe In Gujarati)
#GA4#Week25#rajsthanidise#dalbatichurmu Shivani Bhatt -
દાલબાટી (Dalbati Recipe In Gujarati)
#વેસ્ટદાળબાટી એ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે .જે રાજસ્થાન ની લોકપ્રિય ડીશ છે .જો કે ગુજરાત માં દરેક પ્રાદેશિક વાનગી ઑ બને જ છે એટલે જ કેવાય છે વિવિધતામાં એકતા .મે આજે આ વાનગી થોડા ફેરફાર સાથે બનાવી છે .જેમ કે બાટી વરાળ માં બાફી ને ઘી મા ફ્રાય કરી છે .ખૂબ જ સરસ બની છે . Keshma Raichura -
-
દાલબાટી
#ડિનરહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે દાલબાટીની રેસિપી શેર કરીશ.જે એક રાજસ્થાની ડિશ છે . પણ આપણા ગુજરાતમાં પણ એટલી જ પ્રિય છે. તમે દાલબાટી ધાબા પર તો ટેસ્ટ કરી જ હશે.પણ એને ઘરે બનાવવી પણ એટલી જ સરળ છે. Sudha B Savani -
પંચરત્ન ડબલ તડકા દાળ (Panchratna Double Tadka Dal Recipe In Gujarati)
#DR ગુજરાતી થાળી માં દાળ નું સ્થાન અનેરું છે.તેના વગર ભાણું અધૂરું ગણાય છે.દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.દાળ વિવિધ રીતે બનાવી શકાય છે.મે અહીંયા પાંચ દાળ લઈ ને પંચરત્ન દાળ બનાવી છે. Varsha Dave -
અડાઇ ઢોસા (Adai Dosa Recipe In Gujarati)
હાઈ પ્રોટીન ઢોંસા ,જે 6 દાળ અને ચોખા થી બનાવાય છે.બહુ જ ક્રીસ્પી ઢોસા બને છેઅને સ્વાદિષ્ટ પણ.અડાઈ ઢોસા ને મેં 2 રીતે સર્વ કર્યાં છે, એક પ્લેન અને બીજા ઓનીયન અડાઇ ઢોસા. Bina Samir Telivala -
દાળબાટી
#RB7 મારા દીકરા ને કંઈક નવું જમવું ગમે. આજે મેં દાલબાટી બનાવી તો ખુશ ખુશ થઇ ગયો. 😋 Bhavnaben Adhiya -
દાલબાટી ચૂરમા (Daalbati Churma Recipe In Gujarati)
દાલબાટી એક રાજસ્થાની cuisine છે બાટીને એના અલગ વાસણમાં બનાવવામાં આવે છે મેં અહીં અપમ પેનમાં બનાવી છે ખૂબ જ સહેલાઈથી અને જલ્દીથી બની જાય છે ખૂબ જ પ્રમાણમાં ઘી વપરાતું હોય છે.#GA4#Week25 Chandni Kevin Bhavsar -
-
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe in Gujarati)
#AM1#cookpadindia#cookpadgujaratiપંચરત્ન દાળ ૧ ખુબજ સ્વાદીષ્ટ અને હેલ્થી વાનગી છે. આમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ વાનગી ૫ દાળ થી બને છે એટલે એને "પંચરત્ન" કહેવાય છે.આ ૧ ખુબજ સરળ ડીશ છે જે આપડા ઘર મા મળી રહે તેવી દાળ માંથી બને છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14742544
ટિપ્પણીઓ (4)