વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)

Dimple Vora
Dimple Vora @cook_19729511

Bread
વેજીટેબલ સેન્ડવીચ
#GA4                                                        #Week26

વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)

Bread
વેજીટેબલ સેન્ડવીચ
#GA4                                                        #Week26

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫/૨૦ મિનિટ
  1. સ્લાઈસ ભ્રેડ
  2. ટમેટું
  3. કાકડી
  4. ૨ ચમચીલીલી ચટણી
  5. નાનો બાઉલ સેવ
  6. ચમચા સોસ
  7. ૨ ચમચીબટર
  8. ચાટ મસાલો સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫/૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટ અને કાકડી ને ગોળ સેપમાં સમારી દેવા ભ્રેડ ઉપર પહેલા બટર લગાવવું પછી લીલી ચટણી અને સોસ લગાવવો

  2. 2

    હવે એક ભ્રેડની ઉપર ટામેટા કાકડી ની સ્લાઈસ મૂકવી ઉપર ચાટ મસાલો નાખવો તેની ઉપર બીજી ભ્રેડ ની સ્લાઈસ મૂકવી

  3. 3

    હવે એક તવા પર બટર લગાવી તેની પર ભ્રેડ મૂકી બંને બાજુ્ થી તેને સેકી સેવી પછી તેને પીસ કરવા

  4. 4

    પછી તેને એક ડીસમાં મૂકી ઉપર સોસ લગાવવો સેવ મૂકવી ચાટ મસાલો નાંખી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Vora
Dimple Vora @cook_19729511
પર

Similar Recipes