બનાના વેફર (Banana Wafer Recipe In Gujarati)

Dhruti Kunkna
Dhruti Kunkna @Dhruti
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કેળા, તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળા ની છાલ કાઢી લો. કડાઇ માં તેલ ગરમ કરવા મૂકો.

  2. 2

    તેલ ગરમ થાય ત્યાં સુધી માં wafer પાડવાના મશીન થી લાંબી wafer પાડી લો.

  3. 3

    તેલ ગરમ થાય એટલે એટલે તેમા અગાઉ પાડેલી wafer નાખતા જાવ

  4. 4

    Wafer તળાય જાય એટલે બહાર કાઢી લો. તો તૈયાર છે કેળા ની wafer.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Kunkna
પર

ટિપ્પણીઓ (8)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
ક્રિસ્પી અને ટેસ્ટી

Similar Recipes