ભવનાથ નો‌ પ્રખ્યાત કાવો (Bhavnath Famous Kavo Recipe In Gujarati)

Ashamita Badiyani
Ashamita Badiyani @Ashmita3233

#‌‌CT
#Junagadh

ભવનાથ નો‌ પ્રખ્યાત કાવો (Bhavnath Famous Kavo Recipe In Gujarati)

#‌‌CT
#Junagadh

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ચાર લોકો
  1. 4 ચમચી ફોદી નો
  2. 1 નંગઆદુ
  3. 1 નંગલીંબુ
  4. 2- 3તીખા ( મરી )
  5. 1 ચમચીસંચળ પાઉડર
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. કાવા નું પેકેટ
  8. 5નાની કપ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ફુદીનો આદુને ધોઈ નાખો.

  2. 2

    તપેલીમાં પાંચ નાની કપ પાણી લ્યો પછી તેને ઉકાળો તેમાં એક ચમચી કાવા નો પાઉડર નાખો થોડો ફૂદીનો નાખી દિયો અને આદુ ખમણી ને પાણીમાં નાખિ તેને ઉકાડવો.

  3. 3

    તાંબાના કે પીતળ ના લોટા માં તમે ઉકાળો ટેસ્ટ સારો આવશે.

  4. 4

    માટીના ગ્લાસ લ્યો તેમાં આદુ ખમણી અને ફુદી નો નાખો તિખાનો ભૂકો નાખો સંચર અને મિઠુ સ્વાદ પ્રમાણે નાખૉ.

  5. 5

    તાંબાના લોટા માંથી ઉકાળેલું કાવૉ ગ્લાસમાં નાખી દો પછી સવ કરો ભવનાથ નો કાવો પ્રખ્યાત ભવનાથ નો કાવો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashamita Badiyani
Ashamita Badiyani @Ashmita3233
પર

Similar Recipes