કઢી (Kadhi Recipe In Gujarati)

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોખાટી છાશ
  2. 1/2 વાટકીચણાનો લોટ
  3. 1/2 ચમચીરાઈ જીરુ
  4. ચપટીજેટલી હિંગ
  5. 1/2 ચમચીહળદર
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ૧ નાનો ટુકડો આદુ
  8. ૧ નંગલીલું મરચું
  9. ૧ નંગસૂકું લાલ મરચું
  10. ૪-૫ નંગ મીઠા લીમડાના પાન
  11. 4-5 ચમચીતેલ
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખી એક તપેલીમાં ખાટી છાશ અને ચણાનો લોટ નાખીને ઝરણી ફેરવી દો

  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ-જીરું મીઠા લીમડાના પાન લાલ સૂકું મરચું હળદર હિંગ નાખીને વઘાર તૈયાર કરો

  3. 3

    હવે તેમાં છાશ અને લોટનું મિશ્રણ નાખી જરૂર મુજબ પાણી આદુ લીલુ મરચું મીઠું,અને હલાવી લો

  4. 4

    આ રીતે તૈયાર થયેલ કાઢીને એક બાઉલમાં લઈ ઉપર કોથમીર છાંટીને સર્વ કરો તો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
પર
Jamnagar
i love cooking 😊😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes