દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટેટી ને પાણીથી ધોઈ લેવા. ગેસ ચાલુ કરી ગેસ ઉપર કુકર મુકી તેમાં પાણી નાખી તેમા બટેટી ને નાખી દેવી.કુકર ઢાંકણ બંધ કરી ને ત્રણ વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો.
- 2
કુકર માંથી વરાળ નીકળી જાય પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું. તો બટેટી બફાઈને તૈયાર છે. હવે છાલ કાઢી લેવી. બટેટી મા ફોક ચમચી કાણાં કરી લેવા. પછી ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક તપેલા મા તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં બધી બટેટી તળી લેવી.
- 3
બટેટી સહેજ ક્રીસ્પી તળી લેવી.ટામેટાં, લીલા મરચાં અને આદુ ક્રશ કરી લેવા. શીંગ દાણા નો ભુકો કરી લેવો.
- 4
ટામેટાં ને બધું ક્રશ થઈ ગયું છે.
- 5
હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક કુકરમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે ક્રશ કરેલ ટામેટાં ની પ્યુરી નાખી ને સતળાઈ જવા દો. સતળાઈ જાય એટલે તેમા તેલ છુટું પડે એટલે તેમાં હળદર, મરચુંપાવડર, ગરમ મસાલો, પંજાબી મસાલો નાખી દેવો. સહેજ સતળાઈ જાય એટલે તેમા મલાઈ નાખી દેવી.
- 6
હવે બધું સરખું સતળાઈ જાય એટલે તેમા તળેલી બટેટી નાખી ને મીક્ષ કરી લેવું.
- 7
થોડુંક પાણી નાખી ને ઉકળવા દો. ઉકળે અને બટેટી મા મસાલો મીક્ષ થઈ જાય ત્યાં સુધી ધીમી ફલેમ થવા દેવું. હવે તેમાં શીંગ દાણા નો ભુકો નાખી ને મીક્ષ કરી લેવું પછી તેમા કસુરી મેથી નાખી દેવી.
- 8
સરસ મસાલો બટેટી મા મીક્ષ થઈ ગયો છે.તેલ સરસ છુટું પડી ને સરસ દેખાય છે. તો તૈયાર છે. દમ આલુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSR પંજાબી શાક જયારે અહીં બહુ પ્રચલીત ન હતાં ત્યારે બધાં ને ત્યાં આ શાક બનાવતા પછી ધીમે ધીમે અવનવી પંજાબી વાનગી ઓ બનવા લાગી તેમાં પણ કુકપેડ ના માધ્યમ થી રેસ્ટોરન્ટ જેવું જ બનવા લાગ્યું છે. HEMA OZA -
-
-
દમ આલુ(Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ - શાક સૌને પસંદ પડે અને બાળકો તો વધુ પસંદ કરે છે. આજે આપણે દમ આલુ બનાવવાની રીત જોઇએ… #ટ્રેડિંગ Vidhi V Popat -
-
-
-
દમ આલુ (dum Aalu recipe in gujarati)
#ટ્રેડિંગ #વીક1 બટેટા તો બધાં ના પ્રિય હોય બટેટા કોને નાં ભાવતાં હોય લગભગ બધાં ને ભાવતા જ હોય તો મે નાની બટેટી નું દમ આલુ બનાવ્યું છે બટેટા ને અલગ અલગ renovitiv કરીએ એટ્લે બાળકો ને તો મજા પડી જાય અને હોંશે ...હોંશે... જમી લે.... Vandna bosamiya -
-
-
-
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#MAઆમ તો માં ના હાથ ની બધી જ રસોઈ સ્વાદિષ્ટ અને સૌ ને ભાવે તેવી જ હોય છે,પણ મને મારા મમ્મી ના હાથ ના દમ આલુ નું શાક બહુ ભાવે ,આજે મે તેના જેવા દમ આલુ બનાવવા ની કોશિશ કરી છે,તેના જેવું તો નહિ પણ સરસ બન્યું. Alpa Jivrajani -
-
-
-
-
-
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
દમ આલુ (Dum Aloo recipe in Gujarati)
#SBદમ આલુ એક જાણીતી ઈન્ડિયન ડીશ છે. મે અહીંયા દમ આલુ વાનગીની રીત ખુબ જ સરળ રીતે બનાવી છે. દમ આલુ બનાવવા જેટલા સરળ લાગશે તેટલા જ તે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે. આ વાનગી ખુબજ જલ્દીથી તૈયાર થઈ જાય છે અને બધાને ખુબ ભાવતી હોય છે. Asmita Rupani -
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4 #Week6કાશ્મીરી પંડીતોની ખુબ જ પ્રખ્યાત અને પરંપરાગત વાનગી. આ રેસીપી માં ડુંગળી-લસણનો બીલકુલ ઉપયોગ નથી કરવાનો. તેથી તેને સાત્તવીક ભોજન મા પણ ઉમેરી શકાય. પ્રાચીન શૈલીથી બનતી આ વાનગીમાં કશ્મીરી વેર મસાલો, સૂંઠ અને વરીયાળી પાઉડર વાપરવામાં આવે છે. તેના ભૌગોલિક સ્થાનને લીધે, પહેલાના દિવસોમાં તાજા આદુનું પરિવહન કરવું મુશ્કેલ હતું, તેથી તેઓ સૂકા આદુને એક અભિન્ન ભાગ તરીકે સમાવેશ કરે છે, સાથે વેર મસાલો ગરમાવો આપે છે જ્યારે વરીયાળી તેની ગરમ તાસીરને કાપે છે.તો ચાલો તેની સ્વાદિષ્ટ વાનગી દ્વારા કાશ્મિરનો આનંદ લઈએ. Krutika Jadeja
More Recipes
ટિપ્પણીઓ