મગની કઢી (Moong Kadhi Recipe In Gujarati)

Ashamita Badiyani
Ashamita Badiyani @Ashmita3233

મગની કઢી (Moong Kadhi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે લોકો
  1. દહીં
  2. 1 ચમચીચણાનો લોટ
  3. ચમચો મગ
  4. લવિંગ
  5. તજ
  6. લાલ મરચા
  7. મેથી
  8. તજપત્રા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગને બાફી લિયો એક બાઉલમાં દહીં નાખો ચણાનો લોટ નાખો થોડું પાણી નાખો પછી બ્લેન્ડર મારી દો

  2. 2

    પછી તપેલુ વઘાર માટે મૂકો તેમાં તેલ મૂકો રાઈ મૂકો તજપાત્ર મૂકો મેથી મૂકો મરચાં નાખો ચણાના લોટની કઢી નો વઘાર કરો

  3. 3

    પછી તેને ઉકાળો પછી તેમાં મગ્ નાખો હળદર નાખો સ્વાદ પ્રમાણે મીઠું નાખો તેને સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashamita Badiyani
Ashamita Badiyani @Ashmita3233
પર

Similar Recipes