કેપ્સિકમ મરચાં નું ભરેલું શાક (Stuffed Capsicum Marcha Shak Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week4
દરવખત એક ની એક રીતે શાક ખાઈ ને કંટાળ્યા હોય ત્યારે કઈક જુદી રીતે એ જ શાક ને રાંધવામાં આવે તો સૌ કોઈ પ્રેમ થી જમણ ની લિજ્જત માને. અને તે જ શાક નો રૂપ રંગ બદલાઈ જતો હોય છે અને જમવાની મજા માણી શકાય છે.

કેપ્સિકમ મરચાં નું ભરેલું શાક (Stuffed Capsicum Marcha Shak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week4
દરવખત એક ની એક રીતે શાક ખાઈ ને કંટાળ્યા હોય ત્યારે કઈક જુદી રીતે એ જ શાક ને રાંધવામાં આવે તો સૌ કોઈ પ્રેમ થી જમણ ની લિજ્જત માને. અને તે જ શાક નો રૂપ રંગ બદલાઈ જતો હોય છે અને જમવાની મજા માણી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ કેપ્સીકમ મરચાં
  2. ૩૦૦ ગ્રામ બટાકા
  3. ૧ નંગડુંગળી
  4. ૨ ચમચીઆદું, મરચાં અને લસણ ની પેસ્ટ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. ૨ ચમચીખાંડ
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. ૧ ચમચીધાણજીરૂ પાઉડર
  9. ૧ ચમચીલીંબુ નો રસ
  10. ૧/૪ ચમચીહળદર
  11. ૧ ચમચીતલ
  12. ૧ ચમચીવરિયાળી
  13. ૧/૨હિંગ વગાર માં
  14. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  15. ૫ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં બટાકા ને બાફી લો. પછી તેને ચાલ કાઢી. ક્રશ કરી તેમાં બધો મસાલો કરી દો. પણ આદુ મરચા અને લસણની પેસ્ટ ને સાતડી દો તેમાં તલ, વરિયાળી, હિંગ અને હળદર મિક્ષ કરો.

  2. 2

    ત્યાર પછી કેપ્સીકમ મરચાં ના ડીટા કાઢી તેમાંથી બિયા કાઢી લો.

  3. 3

    પછી એમાં તૈયાર કરેલો બટાકા નો મસાલો ભરી દો. અને ફરી થી મરચા ભરી ને ડીટા લગાવી દો.

  4. 4

    પછી એમાં તેલ અને આજના નો વગાર રેડ્યા પછી લાલ મરચું પાઉડર ઉમેરી પછી પાણી રેડ્યા વગર કુકર મા ધીમા તાપે બે વીસલ થવા દો.

  5. 5

    પછી અને તાવડી માં કાઢી બે મિનિટ ગરમ કરીલો. અને તૈયાર જે શાક રોટલી કે ભાખરી સાથે મજા માણવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jignasha JaiminBhai Shah
પર

ટિપ્પણીઓ

Similar Recipes